Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૯૯ આભીરગવિસય (આભીરકવિષય) જુઓ આભીર(૧).૧
૧. જીતભા. ૧૪૬૦. આમલકપ્પા (આમલકલ્પા) ભારહવાસનું નગર.રાયપાસેણિયમાં તેનું વિસ્તૃત વર્ણન છે. તે નગરની ઉત્તરપૂર્વમાં અંબસાલવણ નામનું વન હતું. જિયસતુ(૪) રાજાનું રાજ હતું ત્યારે તિર્થીયર પાસ(૧) આ નગરમાં આવ્યા હતા અને તે જ સમયે કાલી(૩)એ સંસારત્યાગ કર્યો હતો. સેય(૧) રાજા રાજ કરતા હતા ત્યારે મહાવીર
આ નગરમાં આવ્યા હતા. સંઘભેદક તીસગુપ્ત રાયગિહથી અહીં આવ્યા હતા. અહીં મિત્તસિરીએ તેમને ખાતરી કરાવી કે તેમનો સિદ્ધાન્ત ખોટો છે. આ આમલકપ્પા અને બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લિખિત અલ્લકપ્પ એક છે. આરાની પશ્ચિમે છ માઈલ દૂર આલા મસાર ગામથી વૈશાલી જતા માર્ગમાં આવતા વેઠદીપથી આમલકપ્પા નગર બહુ દૂર ન હતું. બીજા મત પ્રમાણે તેની એકતા નેપાળની દક્ષિણે અને ગોરખપુરની પૂર્વે આવેલા વર્તમાન બેઠીઆ (Bethia) સાથે સ્થાપવામાં આવે છે. ૧. જ્ઞાતા.૧૪૮.
| આવયૂ.૨. પૃ.૪૨૦, સ્થાઅ પૃ.૪૧૧, ૨. રાજ.૧, જ્ઞાતા.૧૪૮
ઉત્તરાશા. પૃ.૧૫૯. ૩. રાજ.૨.
૭. જુઓ હૃભમ. પૃ. ૩૫૪. ૪. જ્ઞાતા.૧૪૮-૧૪૯, ૧૯૬. ૮. જુઓ જઈહિ ગ્રંથ ૫૧ ભાગ ૧ પૃ.૧૪, ૫. રાજ. પ થી આગળ, સ્થાઅ.પૂ.૪૩૧, ડિપા. ભાગ ૧ પૃ. ૧૯૧, ઇડિબુ, પૃ.૫૭,
આવનિ.૧૨૯૪, આવયૂ.૨.પૃ.૧૯૬ જિઓડિ. પૃ. ૩૦. ૬. સ્થા.૫૮૭, નિશીભા.૫૫૯૮, ૯. જુઓ જિઓડી.પૃ.૩૦.
આવભા. ૧૨૮, વિશેષા.૨૮૩૪, I આમોખ (આમોક્ષ) આયારનું બીજું નામ.
૧. આચાનિ. ૭. આર્યસમુહ (આદર્શમુખ) એક અંતરદીવ. આ અને આતંસમુહ એક જ છે.'
૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા ૩૬, જીવા.૧૦૮,૧૧૨, નન્દિમ.પૃ.૧૦૩. આયંસલિવિ (આદર્શલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. આયતિઢાણ (આયતિસ્થાન) દસાસુયબંધના દસમા અધ્યયનનો નવમો ઉદ્દેશક.'
૧. દશા. ૧૦.૯. આયઢિ (આત્મદ્ધિ) વિવાહપત્તિના દસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.'
૧. ભગ.૩૯૪. આયપ્પવાય (આત્મપ્રવાદ) સાતમું પુવ. તેમાં જીવોના ભેદો, વગેરેનું પ્રતિપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org