Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૨
ઉદાયણ અંતિમ રાજા હતો જે સંસાર ત્યાગી મુનિ બન્યો હતો. ૧.ભગ.૪૯૧, કલ્પવિ.પૃ.૨૯૮.
૨. આવચૂ.૨.પૃ.૧૬૮,સૂત્રચૂ.પૃ.૨૮.
પૃ.૬૧૫.
૨. આવચૂ.૨.પૃ.૧૬૧.
ઉદાયિ (ઉદાયિન્) જુઓ ઉદાઇ.
૩.ભગ.૪૯૧.
૪.સ્થાઅ.પૃ.૪૩૧, આચૂ.૨.પૃ.૩૬.
૨. ઉદાયણ કોસંબીનો રાજા. તે સયાણીયનો પુત્ર અને સહસ્સાણીયનો પૌત્ર હતો. મિયાવઈ(૧) તેની માતા હતી અને પઉમાવઈ(૬) તેની પત્ની હતી. તે પ્રસિદ્ધ વીણાવાદક હતો અને પોતાની વીણાવાદનની કળાથી હાથીઓને વશ કરી શકતો હતો. ઉજ્જૈણીના રાજા પજ્જોયે યુક્તિથી તેને બંદી બનાવ્યો અને તેણે તેને પોતાની પુત્રી વાસવદત્તા(૧)ને વીણાવાદનની કલા શીખવવા ફરજ પાડી. ઉદાયણ કેદમાંથી છટકી ગયો, વાસવદત્તાને લઈ ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા.૪ ૧.ભગ.૪૪૧,વિપા.૨૪,આવચૂ.૧. ૩. ઉત્તરાશા. પૃ. ૧૪૨.
૪. આચૂ.૨.પૃ.૧૬૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૨.પૃ.૧૭૭, સ્થા.૬૯૧.
*ઉદિઓદ (ઉદિતોદય) પુરિમતાલ નગરનો રાજા. સિરિકતા(૧) તેની પત્ની હતી. વાણારસીના રાજા ધમ્મરુઇ(૧)એ તેની રાણીને પકડી પોતાના કબજામાં લેવા તેના ઉ૫૨ આક્રમણ કર્યું હતું.'
૧. આવચૂ.૧.પૃ.૫૫૯,આનિ.૯૪૩,૧૫૪૫,નન્ક્રિમ.પૃ.૧૬૫-૬, વિપા.૧૭,
ઉદિતોદય જુઓ ઉદિઓદ.
આવહ.પૃ.૪૩૦.
ઉદિઓદિ (ઉદિતોદિત) આ અને ઉદિઓદઞ એક જ છે.
૧. વિપા.૧૭, આવચૂ.૧.પૃ.૫૫૯.
૫. આવચૂ.૧.પૃ.૪૦૧, દેશચૂ.પૃ.૬૧, નિશીયૂ.૩.પૃ.૧૪૭.
૬. આવચૂ.૨.પૃ.૧૭૧.
૧
૧. આનિ.૯૪૩, આવયૂ.૧.૫૫૯.
Jain Education International
ઉદિતોદિત જુઓ ઉદિઓદઅ.૧
૧. આવચૂ.૧.૫૫૯.
૧
ઉર્દુ આ અને ઉડ્ડ એક છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩.
ઇંદુંબર કમ્મવિવાગદસાનું આઠમું અધ્યયન. જુઓ ઉંબર.
૧
૧. સ્થા.૭૫૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org