Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ઉસભ કાત્યાયન વંશની સિલાનો પિતા.' - ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ૩. ઉસભ ઉસભફૂડ(૨) પર્વતનો અધિષ્ઠાતા દેવ.'
૧. જમ્મુ ૧૭. ૧. ઉસભફૂડ (ઋષભકૂટ) કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલો પર્વત. તે શીલવંત(૧) પર્વતની દક્ષિણે, ગંગાકુંડની પશ્ચિમે અને સિંધુકુંડની પૂર્વે આવેલો છે.'
૧. જબૂ.૯૩. ૨. ઉસભFડ ભરહ(૨) ક્ષેત્રમાં ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે આવેલો પર્વત. ભરહ(૧) ત્યાં ગયા હતા. ઉસભ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે."
૧. જખૂ. ૧૭, ૬૩. ૧. ઉસભદત્ત (ઋષભદત્ત) માહણકુંડગામનો બ્રાહ્મણ. દેવાણંદા(૨) તેની પત્ની હતી. મહાવીર દેવાણંદાના ગર્ભમાં આવ્યા હતા. પછી ગર્ભનું સિદ્ધત્થ(૧)ની પત્ની તિસલાની કૂણીમાં હરિભેગમેસિએ સ્થાનાન્તર કર્યું. ઉસભદત્ત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી તેમના શિષ્ય બન્યા હતા. ૧. કલ્પ. ૨, આવયૂ.૧.પૃ.૨૩૬, ભગ. |૨. કલ્પ. ૨૭-૨૮.
૩૮૦, ૩૮૨, આચા.૨.૧૭૬. ૩. ભગ.૩૯૨. ૨. ઉસભદત્ત ઉસુયારપુર નગરનો વેપારી. મૃત્યુ પછી તે વીરપુરના વીરકહ(૨) અને તેની પત્ની સિરિદેવી(૩)ના પુત્ર તરીકે જન્મ્યો.'
૧. વિપા.૩૪. ૧. ઉસભપુર (ઋષભપુર) ચણગપુરના સ્થાન ઉપર વસાવવામાં આવેલું નગર.'
જ્યાં સુધી રાયગિહ નગરની સ્થાપના થઈ ન હતી ત્યાં સુધી ઉસભપુર મગહની રાજધાની હતું. ઉસભપુરમાં ણિહવ તિસગુણે પોતાનો જીવપ્રદેશનો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. ૧. આવચૂ.૨.પૃ.૧૫૮,આવનિ.૧૨૭૯,૨. આવનિ.૭૮૨, વિશેષા.૨૮૩૩, સ્થા. ઉત્તરાનિ. પૃ.૧૦૫.
૫૮૭, નિશીભા. ૫૬૧૨. ૨. ઉસભપુર જ્યાં ધણાવહ(૨) રાજા રાજ કરતો હતો તે નગર. તે નગરમાં થંભકરંડ નામનું ઉદ્યાન હતું. તિત્થર મહાવીર આ નગરમાં આવેલા. આ નગર ઉસભપુર(૧)થી જુદું છે: ૧. વિપા. ૩૪.
૨. શ્રભમ.પૃ.૩૫૮. ઉસભસામિ (ઋષભસ્વામિન) આ અને ઉસભ(૧) એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org