Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા. ૯૪, પ્રજ્ઞા. ૪૯. ઈસરમત (ઈશ્વરમત) ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો પાખંડી મત."
૧. નિશીયૂ. ૩. પૃ. ૧૯૫. ઈસા (ઈશા) કેટલાક ઇન્દ્રો, તેમના લોગપાલો અને પત્નીઓ વગેરેની અભ્યત્તર સભા (અભ્યત્તર, મધ્યમ અને બાહ્ય ત્રણ સભાઓમાંની એક.)
૧. સ્થા.૧૫૪, સ્થાઅ.પૂ.૧૨૮. ૧. ઈસાણ (ઈશાન) મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલું બીજું સ્વર્ગ(કલ્પ). તેમાં અઠ્યાવીસ લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. દરેક વાસસ્થાન પાંચ સો યોજન ઊંચું અને બે હજાર સાતસો યોજન સુધી વિસ્તરેલું છે. આ વાસસ્થાનોમાં રહેતા દેવો શારીરિક સંભોગનો આનંદ મેળવે છે. ૧.સમ.૨૮,૧૫૦,ભગ.૧૭૨, અનુ. ૧-૩૩, ૬૨.
પૃ.૯૨, જ્ઞાતા.૧પ૮,સ્થા.૧૧૪- | ૨. સમ. ૧૦૮. ૧૫, ૧૯૯, ૨૦૦, ૨૬૦, ૨૯૧, ૩. સમ. ૨૭. ૩૮૩, ૪૫, ૪૬૯; ૫૦૬, ૫૭૫, ૪. સ્થા. ૧૧૬.
પ૭૯, ૬૪૪, ૬૮૩, ૭૬૯, સમ. ૨. ઈસાણ આ જ નામના બીજા સ્વર્ગ(કલ્પ)નો ઈન્દ્ર. તેને એંસી હજાર સામાનિકો (સમૃદ્ધિમાં ઈન્દ્ર સમાન પરંતુ ઈન્દ્રતવિહીન દેવો), તેત્રીસ (મંત્રીનું કામ કરતા) ત્રાયશ્ચિંશ દેવો, ચાર લોકપાલો, આઠ મુખ્ય પત્નીઓ, ત્રણ પરિષદો, સાત સેનાનાયકો અને ત્રણસો વીસ હજાર આત્મરક્ષકો હોય છે. તે લોકના ઉત્તરાર્ધનો અધિપતિ છે. અંકવર્ડસયતેનો મુખ્ય મહેલ છે. તેની મુખ્ય આઠ પત્નીઓ આ છેકહા(૨), કહરાઈ(૩), રામા(૨), રામરખિયા(૧), વસુ(૬), વસુગુરા(૧), વસુમિત્તા(૧) અને વસુંધરા (૪).* ૧. ભગ.૧૩૪, ૧૬૯, ૧૭૨,૪૦૬, | ૨. પ્રજ્ઞા.પ૩, ભગઅ.પૃ.૧૭૪, કલ્પવિ.. જબૂ.૩૩, ૧૧૮, ૧૨૨.સમ.૮૦, | ૨૫, સ્થા.૯૪, ૨૫૬,૨૭૩,૩૦૭,૪૦૪, આવનિ.૫૧૮, આવચૂ.૧.પૃ.૩૧૫, ૫૦૫,૫૭૪,૫૮૨-૮૩,૬૧૨, ૬૪૪, વિશેષા.૧૯૪૫, ૧૯૭૩, પ્રજ્ઞા.૫૩, ૬૮૨,૭૬૯. જ્ઞાતા.૧૪૮, ૧૫૮.
૩. ભગ. ૧૭૨.
I૪. સ્થા.૬૧૨, ભગ.૪૦૬. ૩. ઈસાણ આ જ નામના સ્વર્ગમાં રહેતો કોઈ પણ દેવ. તેની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાત રત્ની છે. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષથી કંઈક વધારે છે. ૧. અનુ.૧૩૩.
૨. સમ.૧-૨, સ્થા.૧૧૩, અનુ.૧૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org