Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪. ઈસાણ વિયાહપત્તિના સત્તરમા શતકનો પાંચમો ઉદ્દેશક ૧
૧. ભગ. ૫૯૦.
૫. ઈસાણ દિવસ અને રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. જમ્મૂ. ૧૫૨, સૂર્ય.૪૭, સમ.૩૦.
ઈસાણકપ્પ (ઈશાનકલ્પ) આ અને ઈસાણ(૧) એક છે.
૧
૧. ભગ. ૧૭૨, શાતા.૧૫૮.
ઈસાણદેવિંદ (ઈશાનદેવેન્દ્ર) આ અને ઈસાણ(૨) એક છે.૧
૧.સમ.૮૦, ભગ.૧૩૪, ૪૦૬, ૫૨૦, આવચૂ.૧.પૃ.૧૪૪.
ઈસાણવડિસગ(ય) (ઈશાનાવતંસક) ઈસાણ(૧) નામના સ્વર્ગ (કપ્પ)નું સૌથી મોટું વાસસ્થાન. તે કેન્દ્રમાં આવેલું છે. તેની લંબાઈ અને પહોળાઈ બાર સો પચાસ હજાર યોજન છે.
૧
૧
૧. સમ.૧૩, ભગ.૧૩૪, ૧૭૨, ૬૦૩.
ઈસાણવડેંસઅ (ઈશાનાવતંસક) જુઓ ઈસાણવડસંગ.
૧. ભગ. ૬૦૩.
ઈસાણસ્સ અગ્ગમહિસી (ઈશાનસ્ય અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન.
૧. જ્ઞાતા. ૧૪૮.
ઈસાણિંદ (ઈશાનેન્દ્ર) આ અને ઈસાણ(૨) એક છે.
૧
૧. આવચૂ.૧. પૃ. ૨૯૫.
ઈસિ (ઈષત) ઈસિપક્ભારાનું બીજું નામ.
૧. સમ.૧૨.
ઈસિગણ જુઓ ઇસિણ.૧
૧. સમ.૪૩.
૧૨૭
ઈસિપચ્છ્વારા (ઈષત્પ્રાક્ભારા) સિદ્ધોનું (મુક્ત આત્માઓનું) વાસસ્થાન. સટ્ટસિદ્ધ(૧) વિમાન (સ્વર્ગીય વાસસ્થાન)ની ઉપર બાર યોજન દૂર તે આવેલું છે. તે ઉઘાડેલી છત્રીના આકારનું છે. તે પિસ્તાળીસ લાખ યોજન લાંબું તેમ જ પહોળું છે અને તેનો પરિઘ તેનાથી ત્રણ ગણા કરતાં કંઈક વધારે છે. તેની જાડાઈ આઠ યોજન છે. વચ્ચે જાડાઈ સૌથી વધારે છે અને કિનાર તરફ જતાં ઘટતી જાય છે તે એટલે સુધી કે સાવ છેડે માંખીની પાંખ જેટલી જાડાઈ થઈ જાય છે. તેનાં બાર નામો છે – ઈસિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org