Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વેપારીની પુત્રી હતી. માણિભદ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉત્તમા જ છે. - ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. ભગ.૧૬૯.સ્થા.૬૯૩. ૩. ઉત્તમા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધના પાંચમા વર્ગનું અગિયારમું અધ્યયન.
૧. શાતા.૧૫૩. ૧. ઉત્તર આચાર્ય મહાગિરિના આઠ શિષ્યોમાંનો એક.'
૧. કલ્પ (થરાવલી).૭. ૨. ઉત્તર જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનારા બાવીસમા તિર્થંકર.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૩. ઉત્તર મંદર(૩) પર્વતનું બીજું નામ.' તેનું પાઠાન્તર ઉત્તમ છે. ૧. સમ.૧૬.
૨. જબૂ.૧૦૯. ઉત્તરઅંતરદીવ (ઉત્તરઅન્તર્કંપ) વિયાહપષ્ણત્તિના દસમા શતકના સાતથી ચોત્રીસ ઉદ્દેશકો.૧
૧. ભગ.૩૯૪. ૧. ઉત્તરકુરા (ઉત્તરકુર) રઇકરગ પર્વતની ઉત્તરપૂર્વમાં આવેલું સ્થાન. ઈસાણ(૨)ની આઠ પટરાણીઓમાંની એક રામા(૨)નું તે પાટનગર છે."
૧. સ્થા.૩૦૭. ૨. ઉત્તરકુરા સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર અરિમિએ ઉપયોગમાં લીધેલી પાલખી
૧. સ.૧૫૭. ૩. ઉત્તરકુરા આ અને ઉત્તરકુરુ(૧) એક છે.'
૧. સ્થા.૩૦૨, જીવા. ૧૪૮. ૧. ઉત્તરકુર મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલા પ્રદેશનો એક ભાગ. તે જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. તેનો આકાર બીજના ચન્દ્ર જેવો છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલો છે. તેની ઉત્તરથી દક્ષિણ પહોળાઈ ૧૧૮૪૨૨ યોજન છે. તેની ઉત્તર તરફની જીવા પૂર્વથી પશ્ચિમ તરફ પ૩૦૦૦ યોજનના માપની છે. તેની ધણુપિટ્ટ દક્ષિણમાં ૬૦૪૧૮૨ યોજનની છે. તેમાં(બે) જમગ(૧) પર્વતો, શીલવંત(૨) સરોવર, કંચણગપવ્યય પર્વતો, વગેરે છે. તેમાં જંબુસુદંસણાનું વૃક્ષ આવેલું છે. તેમાં વસનારા લોકો ઓગણપચાસ દિવસમાં જ પુર્ણ બની જાય છે અને સુસમસુસમા
Jain Education International
For Private & Personal Use Only
| WWW.jainelibrary.org