Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩૩ હતો.
૧. નિશીયૂ.૩.પૂ.૩૪૦, બૃ.૫૪૩. ઉડુવાડિયગણ (ઉડુવાટિકગણ) ભજસ(૨)થી શરૂ થયેલો નવ ગણોમાંનો એક. તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો નીચે મુજબ છે– ચંપિજિયા, ભદ્રિજિયા, કાકંદિયા, મેહલિજ્જિયા; ભજસિયા, ભદ્રગુત્તિઓ અને જસભ(૩).
૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯, સ્થા.૬૮૦. ઉરિમાણ (ઉડુવિમાન) સોહમ્મ(૧) સ્વર્ગના પ્રથમ સ્તરમાં આવેલું એક વાસસ્થાન(વિમાન). તેની લંબાઈ તેમ જ પહોળાઈ પિસ્તાળીસ લાખ યોજન છે. ૧. સ્થા.૩૨૮.
૨. સમ.૪૫. ઉગ્ડ (ઓ) તેનાં રૂપાન્તરો ઉટ્ટ અને ઉદુછે. તે એક અણારિય(અનાય) દેશ અને તેના લોકોનો વાચક શબ્દ છે. ઉડો કે ઓડોનો આ દેશ સ્વાત(Swat) માં અર્થાત્ પ્રાચીન ઉડિયાનમાં આવેલો છે. પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ભારતના વર્તમાન ઓડ લોકો સ્વાત દેશમાંથી આવી ત્યાં વસેલા હોય એ સંભવ છે. ૨ ઓડ ઓરિસ્સાનું પણ નામ રહ્યું છે.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪. ૨.જિઓમ.પૃ.૬૧-૬૩.
૩. ટ્રાઈ.પૃ.૩૩૩-૩૩૬. ઉડુવાડિયગણ (ઉડુવાટિકગણ) આ અને ઉડુવાડિયગણ એક છે.'
૧. સ્થા. ૬૮૦. ઉણાઅ અથવા ઉણાગ (ઉણાક) તિર્થીયર મહાવીર આ સ્થળે આવ્યા હતા.' ઉત્તરપ્રદેશમાં આવેલું ઉનઓ(Unao) કદાચ આ ઉણાઅ હોય.
૧. આવયૂ.૧.પૃ. ૨૯૫,આવનિ.૪૯૧,આવહ.પૃ. ૨૧૧,કલ્પવિ.પૃ.૧૬૭.
૨. શ્રભમ.પૃ.૩૫૭. ઉણાત (ઉજ્ઞાત) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું નગર.'
૧. નિર.૫.૧. ઉત્તમ મંદર(૩) પર્વતનું બીજું નામ સમવાય અનુસાર પાઠાન્તર ઉત્તર(૩) છે. ૨ ૧. જબૂ. ૧૦૯.
૨. સમ.૧૬. ૧. ઉત્તમા પખવાડિયાની પંદર રાત્રિઓમાંની પ્રથમ રાત્રિ.૧
૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૮. ૨. ઉત્તમા જખદેવોના ઇન્દ્રપુણભદ(પ)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org