Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પિંડનિ. ૪૧૪-૪૮૦.
૨. જીતભા. ૧૩૯૮. અસિ પરમાહમ્પિય દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગનો દેવ પોતાની તલવારથી નરકના જીવોને જખમો કરે છે. તે દેવ અને અસિપત્ત એક જ છે. વિયાહપણત્તિમાં ધણ(૨)ના સ્થાને તેનો ઉલ્લેખ છે. ૧. સૂત્રનિ.૭૬.
૨. ભગ.૧૬૬. અસિઅ દેવલ (અસિત દેવલ) આ અને અસિત દવિલ એક જ છે.'
૧. ઋષિ.૩. અસિતિગિરિ જુઓ અસિયગિરિ.૧
૧. આવચૂ.૨પૃ.૨૦૩. અસિપત્ત (અસિપત્ર) પરમાહમિય દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવો નરકના જીવોના પોતાની તલવારથી ટુકડેટુકડા કરી નાખે છે.'
૧. ભગ.૧૬૬, સૂત્રચું. પૃ. ૧૫૪. અસિત દવિલ અરિટ્રણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પાઠાન્તર અસિઅ દેવલ મળે છે.'
૧. ઋષિ.૩, ઋષિ(સંગ્રહણી). અસિયગિરિ (અસિતગિરિ) એક પર્વત. ઉજેણીને દેવલાસુય રાજા આ પર્વત ઉપર આવેલા આશ્રમે આવ્યા હતા.'
૧. આવનિ.૧૩૦૪, આવયૂ.૨. પૃ.૨૦૩, આવહ.પૃ.૭૧૪. અસિલેસા (અશ્લેષા) અઠ્યાવીસ ફખત્ત(૧)માંનું એક.' તેનું ગોત્રનામ મંડવાયણ છે. સપ્ત તેનો અધિષ્ઠાતા દેવ છે.
૧. સમ.૬,સ્થા.૯૦, સૂર્ય૩૬,જબૂ. ૧૫૫. ૨. જખૂ.૧૫૯, સૂર્ય.૫૦.
૩. જખૂ. ૧૫૭, ૧૭૧. અસિવુવસમણી (અશિવોપશમની) જુઓ અસિવોવસમણી.'
૧. આવહ.પૃ.૯૭. અસિવોવદુય (અશિવોપદ્ધત) ત્રણ ભૂતવાદિકોના દષ્ટાન્તમાં ઉલ્લેખાયેલું નગર.૧
૧. ઉત્તરાશા.પૃ.૫૧. અસિવોવસમણી કે અસિવોવસમી (અશિવોપશમની) વાસુદેવ(ર) કહ(૧)ની ભેરી. તે ગોશીર્ષની બનાવવામાં આવી હતી. જે કોઈ ધ્વનિ સાંભળતો તે છે મહિનામાં જ રોગમુક્ત થઈ જતો. વાસુદેવ(૨) કહ(૧) હમેશાં ગુણોની પ્રશંસા કરે છે અને કદી અનુચિત અને અસભ્ય યુદ્ધમાં પડતા નથી એવું એકવાર સક્રે(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org