Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એક દેવને કહ્યું. દેવ તે માનવા તૈયાર ન હતા. એટલે આની ખાતરી કરવા દુર્ગધ મારતા મરેલા કૂતરાનું રૂપ ધારણ કરી તે દેવ રસ્તામાં પડ્યો હતો. તે રસ્તેથી પસાર થતા કહે પેલી દુર્ગધની ધૃણા કે જુગુપ્સા ન કરી પરંતુ કૂતરાના ચમકતા દાંતની પ્રશંસા કરી. એટલે દેવે વાસુદેવ કહનો પહેલો ગુણ તો સ્વીકારવો પડ્યો. પછી બીજા ગુણની પરીક્ષા કરવા દેવે કણહનો ઘોડો ચોરી લીધો. ઘોડો પાછો મેળવવા કહના પુત્રો દેવ સાથે યુદ્ધમાં ઊતર્યા પરંતુ તેઓ હારી ગયા. તેથી દેવે કણહ સાથે યુદ્ધ કરવા પ્રસ્તાવ મૂક્યો. કહે તે પડકાર ઝીલી લીધો પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે દેવ અનુચિત અને અસભ્ય યુદ્ધ કરવા ચાહે છે ત્યારે તરત જ તેમણે ઘોડો ગુમાવવાની ચિંતા કર્યા વિના યુદ્ધ કરવાનો ઈનકાર કરી દીધો. આથી દેવ અત્યન્ત પ્રસન્ન થયો. તેણે કહના બીજા ગુણને પણ સ્વીકાર્યો અને કહને અસિવોવસમણી ભેરી ભેટ આપી. ૧. બૃભા.૩૫,આવહ..૯૮.
૨. બૂમ.પૃ.૧૦૬,આવહ પૃ.૯૮. અસુગુજાણ (અશોક-ઉદ્યાન) તોસલિ(૧)નું ઉદ્યાન.'
૧. આવ....૧.પૃ. ૩૧૨. ૧. અસુર અંજણગ પર્વત ઉપર આવેલા સિદ્ધાયતનનું પ્રવેશદ્વાર."
૧. સ્થા.૩૦૭. ૨. અસુર વિયાહપણત્તિના અઢરામા શતકનો પાંચમો ઉદેશક.૧
૧. ભગ.૬૧૬. ૩. અસુર આ અને અસુરકુમાર એક જ છે. '
૧. જબૂ.૧૧૯, સૂત્રચૂ.પૃ.૫૭, વિશેષા.૧૮૯૯, આવયૂ.૧,પૃ.૧૪૬,પ્રજ્ઞા.૪૬ . અસુરકુમાર ભવણવ દેવોનો એક વર્ગ." તેમના ચોસઠ લાખ વાસસ્થાનો છે.” ચમર(૧) અને બલિ(૪) તેમના ઈન્દ્રો છે. અસુરકુમારો જમ(ર)ની આજ્ઞાઓ પાળે છે. તેમનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક હજાર વર્ષ અને એક સાગરોપમ વર્ષ છે. વધુ વિગતો માટે અન્ય ગ્રંથો જોવા ભલામણ છે.* ૧. પ્રજ્ઞા.૩૮, અનુયૂ.૫.૫૫.
૫. સ્થા.૭૫૭, સમ.૧. ૨. સમ.૬૪.
૬. ભગ. ૧૫, ૨૬, ૧૩૫, ૧૬૯, ૬૨૬, ૩. ભગ.૧૨૬, ૪૦૬.
૬૨૯, સમ. ૧૦૩, ૧૫૦, પ્રજ્ઞા.૪૬, ૪. ભગ.૧૬૬.
૧૦૫, ૧૧૨, સૂર્ય. ૧૦૬, અનુ.૧૩૩,
૧૩૯, ૧૪૨. અસુરકુમારી આ દેવીઓ જમ(૨)ની આજ્ઞામાં છે.'
૧ભગ. ૧૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org