Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૧ આસાઢ(૧) આચાર્યના મૃત્યુ પછી તેમના શિષ્યોએ આ સિદ્ધાન્ત રજૂ કર્યો હતો.' જુઓ આસાઢ(૧). "
૧. ઉત્તરાશા.પૃ.૧૬૦, વિશેષા.૨૮૫૮, આવનિ.૭૮૦,સ્થાઅ.પૃ.૪૧૨, અવત્તય (અવ્યક્તક) આ અને અવ્યક્ત એક જ છે.'
૧. વિશેષા. ૨૮૫૮. અવ્વત્તિય (અવ્યક્તિક) અબૂત સિદ્ધાન્તને અનુસરનાર.'
૧. ઔપ.૪૧, ઔપઅ. પૃ.૧૦૬ . અવ્યાબાહ (અવ્યાબાધ) લોગંતિય દેવોનો એક વર્ગ
૧. ભગ.૫૩૧, સ્થા.૬૮૪. અસંખય (અસખ્ય) ઉત્તરઝયણનું ચોથું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાનિ પૃ.૯. અસંગ (અસ૬) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના તાબામાં રહેલો એક દેવ.૧
૧. ભગ.૧૬૮. અસંજલ (અસભ્યલ) જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા તેરમા તિસ્થંકર.૧ તિત્વોગાલી તેરમા સ્થાને સીહસેણ(૪)નો ઉલ્લેખ કરે છે અને અસંજલને ચૌદમા જણાવે છે. ૧. સ. ૧૫૯.
૨. તીર્થો. ૩૨૫.
૩. તીર્થો.૩૫૧. અસવુડ (અસંવૃત) વિયાહપત્તિના સાતમા શતકનો નવમો ઉદ્દેશક
૧. ભગ. ૨૬૦. અસગડા (અશકટા) રૂપાળી આભીર ગ્રામકન્યાને લોકોએ આપેલું નામ. એક વાર આ કન્યા બળદગાડું હાંકતી હતી. કેટલાક યુવાનો તેના રૂપથી અંજાઈ ગયા. તે કન્યાના ગાડાની સમાંતર તેઓ પણ પોતાનાં ગાડાં દોડાવવા લાગ્યા. આ સ્પર્ધાના કારણે દોડ એટલી તો જલદ અને ઉત્તેજક બની ગઈ કે બધા યુવાનોનાં ગાડાં ભાંગી ગયાં, તે બધા ગાડાં વિનાના(અસગડ) થઈ ગયા. પેલી કન્યા તેમને ગાડાં વિનાના બનવામાં કારણભૂત હતી એટલે બધા તેને અસગડા કહેવા લાગ્યા.' ૧. દશમૂ.પૃ.૧૦૦, વ્યવસ.૧.પૃ.૨૬, ઉત્તરા.પૃ.૮૫, નિશીભા.૧૫, ઉત્તરાશા.
પૃ.૧૩૦, મર.૫૦૨. અસણી(અશની) બલિ(૪)ના લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૪).
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. અસાડભૂઈ' કે અસાઢભૂતિ (આયાતિ) જુઓ આસાઢશૂઈ.
Jag Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org