Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૮. આવહ. પૃ.૬૮૧,આવયૂ.૨. ૨૪.આવયૂ.૧,પૃ.૪૬૮, આવહ.પૃ.૩૫૫. પૃ. ૧૭૦.
૨૫. આવચૂ.૧,પૃ.૧૧૪,આવહ.પૃ.૯૫, ૧૯. આવયૂ.૨.પૃ. ૧૭૧,આવહ.
આવમ.પૃ.૧૩૮,વિશેષાકો પૃ.૪૧૪, પૃ.૬૮૨.
બૂમ.પૃ.૫૮. ૨૦.એન. અનુત્ત.૧.
૨૬. સૂત્રચૂ-પૃ.૭૮. ૨૧.અનુત્ત.૧.
૨૭. આવયૂ.૨.પૃ.૬૧,આવહ.પૃ.૬૭૧. ૨૨.દશમૂ.પૃ.૪૪.
૨૮. દશન્યૂ.પૃ.૮૩-૮૪. ૨૩.દશચૂ.પૃ.૪૫, સ્થાઅ.પૃ.૨૫૬. | ૨૯. વ્યવમ.૪. પૃ. ૬૭. અભ...(અભગ્ન) વિવારસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.' તેમાં અભગ્નસણ(ર)ની કથા છે. ૧. વિપા.૨.
૨. એજન.૧૫-૨૦. ૧. અભગ્નસણ (અભગ્નસેન) વારાપુરનો રાજા. તેનો મંત્રી વારzગ(૩) હતો. આ અભગ્નસણ અભયસેણ નામે પણ જાણીતો હતો.
૧. આવયૂ.૨પૃ.૧૯૯, નિશીયૂ.૪,પૃ.૧૫૮. ૨. આવનિ.૧૨૯૮. ૨. અભગ્નસેણ મહબ્બલ(૮)થી શાસિત પુરિમતાલ નગરની પાસે આવેલા એક સ્થાનમાં વસતો પાંચસો ચોરોનો જે સરદાર વિજય(૧૬) હતો તેનો પુત્ર. એક ઉત્સવ પ્રસંગે છળકપટ કરીને રાજાએ તેને ગિરફતાર કર્યો. તેના ઉપર વિવિધ ત્રાસ ગુજારવામાં આવ્યા. તેના પોતાના સ્વજનોનું માંસ, લોહી વગેરે તેને બળજબરીથી ખવડાવવામાં આવ્યાં. તિર્થીયર મહાવીરે સમજાવ્યું કે આ બધો ત્રાસ તેને સહન કરવો પડ્યો કારણ કે ઈંડાના સમૃદ્ધ વેપારી ણિણય(૧) તરીકે તેણે પોતાના પૂર્વભવમાં જે પાપો કરેલાં તેનું તે પરિણામ હતું.'
૧. વિપા.૧૫-૨૦, સ્થાઅ પૃ.૫૦૭. ૧. અભય જુઓ અભઅ.
૧. સૂત્રચૂ.પૃ.૪૧૪, આવચૂ.૧.પૃ.૫૪૭. ૨. અભય અણુત્તરોવવાયદસાના પ્રથમ વર્ગનું દસમું અધ્યયન યા ઉદ્દેશક.
૧. અનુત્ત.૧. અભયકર(અભયરા) સંસારનો ત્યાગ કરતી વખતે સત્તરમા તિર્થંકર કંથ(૧) એ ઉપયોગમાં લીધેલી પાલખીનું નામ."
૧. સ.૧૫૭. અભયકુમાર આ અને અભઅ(૧) એક જ છે. તેને પૂજય સ્મરણીય વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ૨
૧. સૂત્રચૂ.પૃ.૪૧૫, અનુ.પૃ.૧૭. ૨. આવ.પૃ.૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org