Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કૃષ્ણ પક્ષની અગિયારસ.૧ ૧. જમ્મૂ ૧૫૨, સૂર્ય ૪૮.
અભિણંદ(અભિનન્દ) આ અને અભિશંદિઞ એક જ છે.
૧. સૂર્ય ૫૩.
:
અભિણંદણ (અભિનન્દન) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચોથા તિર્થંકર.૧ વિણીઆ નગરીના રાજા સંવર(૧) અને તેની રાણી સિદ્ધત્થા(૧)નો પુત્ર. ત્રીજા તિર્થંકર સંભવના મૃત્યુ પછી દસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પૂરાં થતાં તેમનો જન્મ થયો હતો. તેમની ઊંચાઈ ૩૫૦ ધનુષ હતી. તમસુવર્ણ જેવો તેમનો વર્ણ હતો.' તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે સુપસિદ્ધા પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમને સાધુઓના ૧૧૬ ગણો હતા અને દરેક ગણનો એક નેતા(ગણધર) હતો. તે પચાસ લાખ પૂર્વ વર્ષો જીવ્યા (સાડાબાર રાજકુમાર તરીકે, સાડી છત્રીસ રાજા તરીકે અને એક લાખ પૂર્વ શ્રમણ તરીકે) અને પછી સમ્મેય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના પ્રમુખ શિષ્ય વજ્જણાભ હતા અને તેમની પ્રમુખ શિષ્યા અજિઆ(૨) હતી. તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર ઇંદદત્ત હતા.૧ તેમનું પવિત્ર વૃક્ષ પ્રિયક હતું.૧૨ તેમના શિષ્યો ત્રણ લાખ હતા અને શિષ્યાઓ છ લાખ ત્રીસ હજાર હતી.૧૩ તેમનો પૂર્વભવ ધમ્મસીહ(૩) તરીકેનો હતો. ૧૪
૧.આવ.પૃ.૪.
૨. આવનિ.૩૮૨થી આગળ, સમ. ૧૫૭, તીર્થો.૪૬૭.
૩.સ્થા.૭૩૦.
૪.સમ,૧૦૫
૫. આત્તિ.૩૭૬, તીર્થો.૩૩૬. ૬. આવનિ.૨૨૫, તીર્થો.૩૯૧.
૭.સમ.૧૫૭.
R
૮. આવનિ.૨૬૬; તીર્થો.૪૪૪ અનુસાર ગણધરોની સંખ્યા ૧૦૩ છે.
૯. આનિ.૨૮૦, ૩૦૩. ૧૦. એજન. ૩૦૭.
૧૧. સમ,૧૫૭, તીર્થો .૪૪૫,૪૫૭, આનિ.૩૨૭.
અભિશંદિઞ (અભિનન્દિત) શ્રાવણ મહિનાનું અસામાન્ય નામ.
૧. જમ્મૂ ૧૫૨, સૂર્ય ૫૩.
અભિવૃદ્ધિ (અભિવૃદ્ધિ) આ અને અહિઢું એક જ છે.
Jain Education International
૧૨. સમ.૧૫૭,તીર્થો.૪૦૫. ૧૩. આવનિ.૨૫૬, ૨૬૦.
૧૪. સમ.૧૫૭.
૧. જમ્બુ ૧૫૭.
અભીઇ (અભિજિત) જુઓ અભિઇ.
૧
૧. સમ.૩.
અભીજિ (અભિજિત્) આ અને અભિઇ એક છે.
૧
૧. સમ.૯.
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org