Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨.જ્ઞાતા.૧૫૫.
૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સૂરપ્પભા(૧) પોતાના પૂર્વભવમાં અહીં જન્મી હતી. તિર્થીયર પાસ(૧) અહીં આવ્યા હતા.
૧. આવનિ.૧૨૯૭,આવયૂ.૨.૫.૧૯૮,આવહ.પૃ.૭૧૦. અરખુરી (અરશુરી) જુઓ અરખિરી.'
૧. આવયૂ.૨પૃ.૧૯૮. અરજા મહાવિદેહના કય(૧) પ્રદેશની રાજધાની. તે મંદર(૩) પર્વતની દક્ષિણપશ્ચિમે આવેલી છે. ઠાણમાં અરજાના બદલે અસોગા(૧)નો ઉલ્લેખ છે. ૧. જબૂ૧૦૨.
૨. સ્થા.૬૩૭, સ્થાઅ.પૃ.૪૩૮. અરણવડિંસગ (અરણ્યાવર્તસક) આરણ કલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાન, જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે.
૧. સમ.૨૧. અરય(અરજસે) આ અને અર(૧) એક જ છે.
૧. સ્થા.૯૦. અરહણ (અન્ન) આ અને અરહણઅ(૨) એક જ છે.'
૧. આવયૂ.૨.પૃ.૯૩. ૧. અરહણઅ (અન્નક) ચંપાનો સાગરખેડ વેપારી. તે પોતાની ધર્મશ્રદ્ધામાં દઢ હતો. એક વાર લવણ સમુદ્રમાં એક દેવે તેને ખૂબ ત્રાસ આપ્યો. તે દેવે તેને તેનાં વ્રતો છોડી દેવા ધમકી આપી કે જો તે તેમ નહિ કરે તો તેનું વહાણ તે ડૂબાડી દેશે. પરંતુ તે જરાપણ વિચલિત ન થયો. તે તેના વ્રતપાલનમાં અડગ રહ્યો. તેથી દેવ તેના ઉપર પ્રસન્ન થયો અને તેને કુંડળોની એક જોડ ભેટ આપી. તે વેપારીએ પોતાના તરફથી તે જોડ મિહિલાની રાજકુમારી મલ્લિ(૧)ને ભેટ આપી."
૧. જ્ઞાતા.૨૯-૭૦,૭૯, સ્થાઅ.પૃ.૪૦૧. ૨. અરહષ્ણએ તગરાના દત્ત(૫) અને ભદ્દા(૧)નો પુત્ર. તે પોતાના માતાપિતા સાથે સંસાર ત્યાગી ગુરુ અરમિત્ત(૩)નો શિષ્ય બન્યો. પોતાના પિતાના અવસાન પછી તેને ભિક્ષા માટે જવું પડતું. સૂર્યનો તાપ તેનાથી સહન થતો ન હોવાથી તેણે શ્રમણોનાં વ્રતો ત્યાગી દીધો અને એક સ્ત્રી સાથે તે રહેવા લાગ્યો. આનાથી ખૂબ જ દુઃખી થયેલી તેની માતા ગાંડી બની ગઈ. તેને માતાની દયા આવી અને તેથી તે પુનઃ શ્રમણ બન્યો અને સૂર્યતાપ વગેરેથી થતી પીડા તેણે સહન કરી.' ૧. ઉત્તરાનિ.પૂ.૯૦,ઉત્તરાયૂ.૫.૫૮, ઉત્તરાશા.પૃ.૯૦, મર.૪૭૭,૪૮૯, આવયૂ.૨.
પૃ.૯૩,કલ્પસ. પૂ.૨૭૦, પાક્ષિય પૃ. ૨૪, જીતભા. ૮૧૮, વ્યવભા.૩.૩૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org