Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૪
અદાકુમાર (આર્દ્રકુમાર) આ અદ્દઅ(૨)નું બીજું નામ છે.૧
૧. આવ.પૃ.૨૭.
અદ્દાગપસિણ (આર્દ્રકપ્રશ્ન) પછ્હાવાગરણદસાનું આઠમુ અધ્યયન. તે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયું છે.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૭૫૫. અભયદેવસૂરિ (સ્થાઅ.પૃ.૫૧૨) પ્રાકૃત અદ્દાગનું સંસ્કૃત આદર્શ આપે છે. અદ્દાલય (અદ્દાલક) પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા અજૈન ઋષિ.૧ તિર્થંકર પાસ(૧)ના તીર્થના સમયમાં તે હતા.
૧. ઋષિ.૩૫.
૨. ઋષિ(સંગ્રહણી).
અદ્ધમાગહ (અર્ધમાગધ) આ અને અદ્ધમાગહી એક જ છે.
૧. આવચૂ.૧.પૃ.૧૧૦.
અદ્ધમાગહા (અર્ધમાગધી) આ અને અદ્ધમાગહી એક જ છે.
૧. ભગ.૧૯૧, પ્રજ્ઞા.૩૭,આવચૂ.પૃ.૨૫૫,ઔપ.૩૪, આવચૂ.૧.પૃ.૩૨૯.
૨
અદ્ધમાગહી (અર્ધમાગધી) અંશતઃ માગધ ભાષાનાં અને અંશતઃ પ્રાકૃત ભાષાનાં લક્ષણો ધરાવતી ભાષા. તે દેવોની ભાષા છે. તિત્શયર મહાવીર તેમ જ બીજા તિસ્થયોએ તેમાં ઉપદેશ આપ્યો હતો. તેને ભિન્ન ભિન્ન પ્રકારના લોકો પોતપોતાની ભાષામાં સમજી શકતા હતા.૪ સુત્ત(૧) મહદંશે આ ભાષામાં રચાયું છે.પ
૧.ભગત.પૃ.૨૨૧. ૨.ભગ.૧૯૧,
Jain Education International
૪. ઔપ.૩૪, સમ.૩૪. ૫.બૃસે.૧૩૭૯,આવનિ(દીપિકા),પૃ.૭૦.
૩.આવચૂ.૧.પૃ.૩૨૯,નન્ક્રિમ.પૃ.૮૪.
અદ્ધસંકાસા (અર્ધસકાશા) ઉજ્જૈણીના રાજા દેવલાસુઅ અને તેની રાણી અણુરત્તલોયણાની પુત્રી જેનો જન્મ માતાપિતાએ સંસારનો ત્યાગ કર્યો ત્યાર પછી થયો હતો. પુત્રીને જન્મ આપીને માતા તરત જ મૃત્યુ પામી એટલે બીજી સાધ્વીઓએ તેને ઉછેરી. એકવાર સાધુ દેવલાસુઅ અદ્ધસંકાસાને તેની ભરયુવાનીમાં દેખે છે અને તેના રૂપથી આકર્ષાય છે. પરંતુ તેને તેની ભૂલ સમજાઈ જાય છે અને છેવટે તે મોક્ષ પામે છે. અદ્ધસંકાસા પણ સંસારનો ત્યાગ કરે છે અને મોક્ષ પામે છે. ૧. આવિને.૧૩૦૪,આવચૂ.૨.પૃ.૨૦૩,આવહ.પૃ.૭૧૫. અપઇટ્ટાણ (અપ્રતિષ્ઠાન) આ અને અપ્પઇઢાણ એક જ છે.
૧
૧. સ્થા.૩૨૮.
અપચ્ચક્ખાણકરઆ (અપ્રત્યાખ્યાનક્રિયા) સૂયગડનું વીસમું અધ્યયન.
૧
૧. સમ.૨૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org