Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૧ અતિબલ જુઓ અઇબલ.'
૧. સ્થા.૬૧૬, આવયૂ.૧.પૃ. ૧૬૫, આવમ.પૃ. ૨૧૯. અતિમુત્ત (અતિમુક્ત) જુઓ અઈમુત્ત.'
૧. સૂત્રચૂ.પૂ.૩૨૫, આવયૂ.૧.પૃ.૩૫૭, અત્ત. ૬, સ્થા.૭૫૫. અતિજસ (અતિયશસ) આ અને અઇજસ એક છે." - ૧. વિશેષા. ૧૭૫૦. અતિવાલગવાયગ(અજાપાલકવાચક) જુઓ અયાવાલગવાયગ અને તેના ઉપરનું ટિપ્પણ.
૧. બૃભા. ૪૫૩૫. અત્તેય (આત્રેય) જ્યાં સુધી પહેલાં ખાધેલો ખોરાક પચ્યો ન હોય ત્યાં સુધી નવો ખોરાક ખાવો ન જોઈએ એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર ઋષિ.'
૧. આવનિ. ૮૬૬, આવયૂ.૧.પૃ.૪૯૮. અલ્ય (અર્થ) અચ્છનું પાઠાન્તર.'
૧. સમ.૧૬, ભગ. ૫૫૪. ૧. અસ્થસિદ્ધ (અર્થસિદ્ધ) જુઓ ધમ્મન્ઝય."
૧. તીર્થો. ૧૧૧૮. ૨. અત્યસિદ્ધ પખવાડિયાનો દસમો દિવસ અર્થાત્ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની દસમ.'
૧. જમ્મુ.૧૫૨, સૂર્ય.૪૮. અસ્થિણસ્થિપ્પવાદ અથવા અસ્થિણOિખવાય (અસ્તિનાસ્તિપ્રવાદ) ચોથો પુત્ર ગ્રન્થ. તેમાં અઢાર અધ્યયનો અને દસ પેટા અધ્યયનો હતાં. તે અત્યારે ઉપલબ્ધ નથી, તેનો વિચ્છેદ થઈ ગયો છે.
૧. નન્દિ.૫૭, સ્થા.૭૩ર, સમ.૧૮, ૧૪૭, નન્દિમ.પૃ.૨૪૧, નદિ ૫.૭૫. અથવૂણ(અથર્વન) ચાર વેદોમાંનો છેલ્લો વેદ." તે અથર્વવેદ નામે પ્રસિદ્ધ છે. ૧. વિપા.૨૪, સૂત્રશી પૃ.૧૬૯, ભગઅ.પૂ.૩૪૫, ઔપ.૩૮, ભગ.૯૦,૩૮૦,
શાતા.૧૦૬, આવયૂ.૧, પૃ.૨૩૭. અથવણવેય (અથર્વવેદ) આ અને અથવણ એક જ છે.'
૧. શાતા. ૫૫, વિપા.૨૪. અદત્ત વિયાહપણત્તિના આઠમા શતકનો સાતમો ઉદ્દેશક.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org