Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧
બધી જ આંગળીઓ કપાઈ ગઈ. તેથી અજીંદગ તણખલું તોડી શક્યો નહિ અર્થાત્ મહાવીરની ભવિષ્ય જાણવાની શક્તિની વાતને ખોટી પાડી શક્યો નહિ.
૧. આચૂ.૧.પૃ.૨૭૫-૭૬, આનિ.૪૬૫-૬૬, કલ્પવિ.પૃ.૧૬૨, આવહ.પૃ. ૧૯૩-૧૯૪, આવમ.પૃ.૨૭૦.
અચ્છરા (અપ્સરા) સક્ક(૩)ની આઠ પટરાણીઓમાંની એક.૧
૧. ભગ. ૪૦૬, સ્થા.૬૧૨.
૧
અચ્છા અચ્છ(૨)થી ભિન્ન ન જાણતો એક આરિય(આર્ય) દેશ. સોળ દેશોમાંના એક દેશ તરીકે અચ્છનો ઉલ્લેખ કરનાર વિયાહપત્તિના પ્રકાશમાં તો અચ્છની રાજધાની વરણા હોવી જોઈએ અને નહિ કે શીલાંકાચાર્ય અને મલયગિરિ ઉલ્લેખે છે તે મુજબ વરણાની રાજધાની અચ્છા.
૧. પ્રજ્ઞા.૩૦,
૨. ભગ. ૫૫૪. ૩. સૂત્રશી.પૃ.૧૨૩. ૪. પ્રજ્ઞામ.પૃ.૫૮. અચ્છિદ્દ(અચ્છિદ્ર) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ જે પાછળથી ગોસાલનો શિષ્ય બને છે.
૧. ભગ. ૫૩૯.
અચ્છુત્તા (અસ્પૃષ્ટા) એક દેવી.
૧. આવ. પૃ. ૧૯.
અજિઅ (અજિત) આ અને અજિય એક જ છે.
૧
૧. આવનિ.૧૦૮૭, વિશેષા. ૧૭૫૮.
૧. અજિઆ (અજિતા) એક દેવી.
૧. આવ. પૃ. ૧૯.
૨. અજિઆ ભરહ(૨)માં થયેલ ચોથા તિત્શયર અભિનંદણની પ્રમુખ શિષ્યા. ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૫૭,
૩
મ
અજિય(અજિત) ભરહ(૨)ના વર્તમાન અવસર્પિણી કાલચક્રના બીજા તિર્થંકર. અઓલ્ઝા(૨)ના રાજા જિયસત્તુ(૧૮) તેમના પિતા હતા. રાણી વિજ્યા(૫) તેમના માતા હતા.૨ તેમની ઊંચાઈ ચાર સો પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ તમ સુવર્ણ જેવો હતો. ઇકોતેર લાખ પૂર્વે જેટલો કાળ ગૃહસ્થજીવન ભોગવ્યા પછી તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો." તે પ્રસંગે તેમણે સુપ્પભા(૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે સૌપ્રથમ ભિક્ષા બંભદત્ત(૨) પાસેથી ગ્રહણ કરી. બાર વર્ષ પછી તેમને કેવલજ્ઞાન થયું.° તેમનું પવિત્ર વૃક્ષ સપ્તપર્ણ હતું. તેમને શ્રમણોના નેવું ગણો હતા અને તેમની આજ્ઞામાં નેવું ગણધરો હતા. તેમનું સંપૂર્ણ
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org