Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તીર્થો. ર
૩ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આયુષ્ય બોંતેર લાખ પૂર્વો હતું (૧૮ કુમાર તરીકે, પ૩ રાજા તરીકે અને ૧ કેવલી તરીકે), આયુ પૂર્ણ થતાં તે મોક્ષ પામ્યા. અજિયના સમયમાં તેજસ્કાય જીવોની તેમજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા હતી. તેમની સૌપ્રથમ શિષ્યા ફગ્ગ હતી અને સૌપ્રથમ શિષ્ય સહસણ(૬) હતો. તેમને એક લાખ સાધુઓ હતા અને ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ હતી. અજિય પોતાના પૂર્વભવમાં વિમલ(૪) હતા. 14 ૧. આવ.પૃ.૪, નન્દિ.ગાથા ૧૮, ૭. આવમ. પૃ. ૨૦૫-૨૦૭.
૮. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. ૨.સમ.૧૫૭,આવનિ. ૩૨૩, ૩૮૫, ૯. સમ,૯૦, તીર્થો.૪૪૩,આવનિ. ૨૬૬ ૩૮૭, તીર્થો. ૪૬૪.
મુજબ સંખ્યા ૯૫ છે. ૩. સમ.૧૦૭, આવનિ. ૩૭૮, ૧૦. આવનિ. ૨૭૨.૨૭૮,૩૦૩. તીર્થો. ૩૬૧.
૧૧. વિશેષાકો.પૃ. ૨૧૩,આવયૂ.૧.પૃ. ૩૯, ૪. આવનિ.૩૭૬, તીર્થો. ૩૩૬.
૪૮૭. ૫. સમી.૭૧, વિશેષાકો.પૃ.૭૮૫, ૧૨. સમ.૧૫૭,તીર્થો.૪૪૩,૪૫૭.
આવનિ. ૨૨૪, તીર્થો. ૩૯૧. { ૧૩. આવનિ. ૨૫૬,૨૬૦. ૬. સમ.૧૫૭, આવનિ. ૩૨૭. T૧૪. સમ. ૧પ૭. અજિયસામિ (અજિતસ્વામિન) આ અને અજિય એક જ છે.'
૧. આવચૂ.૧.પૃ.૩૯,૪૮૭. ૧. અજિયસણ(અજિતસેન) સાવત્થી ગયેલા એક ગુરુ જેમના શિષ્ય ખુડગકુમાર હતા.'
૧. આવનિ. ૧૨૮૩, આવયૂ.૨. પૃ. ૧૯૧, આવહ. પૃ.૭૦૧. ૨. અજિયસેણ કોસંબીના રાજા. ધારિણી(૧૩) તેમની રાણી હતી. તેમને પોતાનો પુત્ર ન હતો, તેથી તેમણે ધારિણી (૨૬)નો પુત્ર દત્તક લીધો હતો. કથા આ પ્રમાણે છે. ઉજ્જણીના રાજા પોતાને બે દીકરા હતા – પાલા(૨) અને ગોપાલઅ. પાલઅને પણ બે પુત્રો હતા – અવંતિવદ્વણ અને રજ્જવદ્ધણ. રજ્જવદ્ધણની પત્નીનું નામ હતું ધારિણી(૨૬) અને તેમનો પુત્ર હતો અવંતિએણ. રાજા અવંતિવદ્ધણ પોતાના નાના ભાઈ રજ્જવદ્ધણની પત્ની ધારિણીના મોહક રૂપથી મોહિત થયો અને તેણે ધારિણીને વશ કરવા રજ્જવદ્વણને મારી નાખ્યો. પોતાના શીલની રક્ષા કરવા ધારિણી ભાગીને કોસંબી ગઈ અને સાધ્વી બની ગઈ. તે વખતે તે ગર્ભવતી હતી એ હકીકત કોઈની આગળ પ્રગટ કરવામાં આવી ન હતી. વખત જતાં તેણે પુત્રને જન્મ આપી નિર્જન સ્થાનમાં ત્યજી દીધો. જેને પુત્ર ન હતો તે રાજા અજિયસેણે બાળકને ત્યાં રહેલું જોયું, તેને ઉપાડી લીધું અને તે તેને પોતાના મહેલે લઈ ગયા. તેણે તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઈ લીધું. તેનું નામ મણિપ્રભ(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org