Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બધાને ત્યાં લઈ જઈશ.” અંધજનો આ જાણી ખુશ થયા. પેલા શઠના નેતૃત્વમાં તેમણે મુસાફરી શરૂ કરી. નિર્જન માર્ગેથી પસાર થતી વખતે શઠે તેમને તેમની પાસે જે કીમતી ચીજો હોય તે તેને સાચવવા આપી દેવા જણાવ્યું જેથી ચોરો તેમને લૂંટી ન લે. અંધજનોએ પોતાની કીમતી ચીજો તેને આપી દીધી. પછી શઠ તે બધી ચીજો લઈ પલાયન કરી ગયો.
૧. નિશીયૂ.૩.પૃ.૨૬૯, બૂચૂ.પૃ.૧૩૮૯. અણક્ક એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.'
૧. પ્રશ્ન-૪, પ્રશ્નઅ.પૃ.૧૫. અણગાર (અનગાર) વિયાહપષ્ણત્તિના અઢારમા શતકનું આઠમું ઉદ્દેશક.'
૧. ભગ. ૬૧૬. અણગારજઝયણ (અનગારાધ્યયન) ઉત્તરસૂઝયણનું પાંત્રીસમું અધ્યયન.'
૧. ઉત્તરા. ૩૫. અણગારમગ્ન (અનગારમાર્ગ) ઉત્તરસૂઝયણનું પાંત્રીસમું અધ્યયન.'
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. અણગારસુય (અનગારદ્યુત) સૂયગડનું એકવીસમું અધ્યયન.'
૧. સમ.૨૩. અણપણ (અણપણ) આ અને અણવણિય એક જ છે.'
૧. સ્થા. ૯૪. અણલગિરિ (અનલગિરિ) પક્ઝત રાજાનો હાથી. તે ણલગિરિ નામે પણ જાણીતો હતો. ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫.
૨.આવચૂ.૧.પૃ.૪૦૦. અણવ(ઋણવત) ત્રીસ મુહુરમાંનું એક મહત્ત." તવ તેનું બીજું નામ છે. ૧. જબૂ. ૧૫૨, સૂર્ય.૪૭.
૨. સમ.૩૦. અણવર્ણ (અણપણે) આ અને અણવણિય એક જ છે.'
૧. પ્રજ્ઞા. ૪૯. અણવણિય (અણપર્ણિક) વાણમંતર વર્ગના દેવોનો પટાભેદ. સામાણ(૨) અને સણિહિય એ તેમના બે ઈન્દ્રો છે.'
૧. પ્રશ્ન.૧૫, પ્રજ્ઞા.૪૭,૪૯,સ્થા. ૯૪,પ્રશ્નઅ.પૃ.૨૯, ભગ.૪૦૦. ૧. અણાઢિય(અનાદત) બે સાગરોપમ વર્ષનું આયુષ્ય ધરાવતો દેવ. તે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org