Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અગ્નિવેસ (અગ્નિવેશ્મન્ અથવા અગ્નિવેશ્ય અથવા અગ્નિવેશ) દરેક પખવાડિયાની ચૌદશ.૧
૧. જમ્મુ ૧૫ર, સૂર્ય. ૪૮. ૨. અગ્નિવેસ દિવસ અને રાતના ત્રીસ મુહુત્તોમાંનું એક મહત્ત. આ અને અગ્નિવસાયણ(૧) એક જ છે.
૧. જમ્મુ ૧૫૨, સૂર્ય. ૪૭, સમ. ૩૦. ૩. અગ્નિવેસ કત્તિયા નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય. ૫૦, સૂર્યમ. પૃ. ૧૫૧, જખૂ. ૧૫૯. ૪. અગ્નિવેસ આ અને અગ્નિવેસાણ એક જ છે.'
૧. વિશેષા. ૨૫૧૧. અગ્નિવેસાણ(અગ્નિવેશ્યાયન) તિર્થીયર મહાવીરના પાંચમા ગણહર સુહમ્મ(૧)નું ગોત્રનામ. આ ગોત્ર અગ્નિવેસ(૪) અને અગ્નિવેસાયણ(૨)ના નામે પણ ઓળખાય છે.'
૧. નદિ. ગાથા ૨૩, નન્દિમ. પૃ. ૪૮, વિશેષા. ૨૫૧૧, કલ્પ.૨૪૯, આવનિ ૬૫૦. ૧. અગ્નિવસાયણ (અગ્નિવેશ્યાયન) દિવસ અને રાતના ત્રીસ મહત્તોમાંનું એક મહત્ત. આ અને અગ્નિવેસ(૨) એક જ છે.
૧. સમ. ૩૦. ૨. અગ્નિવેસાયણ આ અને અગ્નિવેસાણ એક જ છે.'
૧. કલ્પ. ૨૪૯. ૩. અગ્નિવસાયણ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના એક શ્રમણ. પછીથી તે ગોસાલના શિષ્ય બન્યા. ૧
૧. ભગ. પ૩૯. અગ્નિસમ્પ્રભા (અગ્નિ પ્રભા) તિર્થીયર વાસુપુજ્જ ઉપયોગમાં લીધેલી પાલખી.'
૧. સ. ૧૯૭. અગ્નિસિહ (અગ્નિશિખ) દક્ષિણના અગ્નિકુમાર દેવોનો ઇન્દ્ર. તેના તાબામાં ચાર લોગપાલ છે. તે છે – તેલ, તઉસિહ, તેઉકંત અને તે ઉપ્પભ. તેને છ પટરાણી છે. તેમનાં નામો ધરણ(૧)ની રાણીઓનાં નામોને બરાબર મળતાં છે. ૧. ભગ. ૧૬૯.
૨. ભગ ૪૦૬, સ્થા. ૫૦૮. અગ્નિસીહ (અગ્નિસિંહ) વર્તમાન ઓસપ્પિણીના સાતમા વાસુદેવ(૧) દત્ત(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org