________________
ઇતિહાસની કેડી
પુસ્તક તપાસવાની પૂરતી સરળતા મળશે, પુસ્તકનું સંગાપન અને સંરક્ષણ વધારે સારી રીતે થશે તથા ભૂતકાલીન ગુજરાતમાં પાટણ જેવું વિદ્યાકેન્દ્ર હતું તેવું આધુનિક ગુજરાતમાં સંશોધન કેન્દ્ર થશે.
અને પાટણના પ્રત્યેક યાત્રાળુને એટલી વિનંતિ કરવાની કે જેના અક્ષરે અક્ષરે દીવા બળે છે એવા એ પુરાતન ગ્રંથોનું એકવાર દર્શન કરવાનું તે ન ભૂલે.
* આપણી સૌન્દર્યશાળી પ્રાચીન લેખનકળા જુદી જ ચચાં માગી લેત વિષય છે. આ લેખમાં તેને અવકાશ નથી. જિજ્ઞાસુએ મુનિશ્રી પુય. વિજયજી કૃત ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” એ લબ્ધ પ્રતિષ્ઠ નિબંધ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org