________________
ઇતિહાસની કેડી
અત્યારે આપણને સબંધ નથી. આપણા પ્રાન્તનું ‘ગૂજરાત’ એ નામ કેટલું' જૂતુ' છે, તે જ પ્રાપ્ત થતાં સાધના ઉપરથી-ખાસ કરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યમાંથી મળતા ઉલ્લેખેાના પ્રકાશમાં–તપાસવાને આ નિબંધના ઉદ્દેશ છે.
,,
સ્વ. નરસિંહરાવ દિવેટિયા એમના Gujarati Language and Literature (Wilson Philological lectures), Vol. II, p. 193માં આ વિષયની ચર્ચા કરતાં લખે છે: “ This much, however, is certain, that the name Gujarat did not come into free use till after the Mahomedan conquest; and the first reliable mention of that specific name for one province in our literature is to be found in the Kanhadade-Prabandh. અર્થાત્ ‘ગૂજરાત' નામ મુસ્લિમ રાજ્યકાળ પહેલાં સર્વસાધારણ પ્રચારમાં નહેાતું અને એ નામના પહેલે વિશ્વાસપાત્ર પ્રયે!ગ આપણા સાહિત્યમાં ‘કાન્હડદેપ્રશ્ન ધ ’માંથી મળે છે, એવા શ્રી. નરસિંહરાવતા મત છે. જો કે કાન્હડદેપ્રબન્ધ ’પૂર્વેના ‘ સમરારાસ ’માંથી પણ તેમણે ‘ ગૂજરાત ’ના ઉલ્લેખ રજૂ કર્યાં છે (પૃ. ૧૮૭). આમ છતાં ‘વસ્તુપાલ-તેજપાલ રાસ ’ કે જે સંભવતઃ “ કાન્હડદે પ્રબંધ' કરતાં પણ અર્વાચીન છે (અલકે કાઈ રીતે ‘કાન્હડદેપ્રબન્ધ ’કરતાં જૂના તે નથી જ ) અને તેમના પેાતાના જ મત મુજબ ઈસવી સનના ચૌદમા સૈકાના ઉત્તરાર્ધથી જને હાઈ શકે નિહ ( પૃ. ૨૧), તેમાં મળતા ગૂજરાત ’ના ઉલ્લેખને તે સૌથી જૂના ઉલ્લેખ શી રીતે ગણે છે, એ બરાબર સમજાતું નથી. શ્રી. નરસિંહરાવે તેમનાં વ્યાખ્યાતામાં · વસ્તુપાલ-તેજપાલ રાસ, ‘ સમરારાસ’અને ‘કાન્હડદેપ્રબન્ધ’માંથી ‘ગૂજરાત'ના પ્રયાગે તારવી બતાવ્યા છે. આપણે આ તેમ જ આ ઉપરાંત નવા મળેલા સખ્યાબંધ પ્રયેાગે! તપાસીશું.
*
6
Jain Education International
૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org