________________
આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય
ગૂજરાતના લેાકવાર્તાના સાહિત્ય વિષે વધારે જાણવાની ઇચ્છા હેય તેમણે મધ્યકાલીન સાહિત્યપ્રવાહ'માં રા. મંજુલાલ મજમુદારકૃત ‘ લેાકવાર્તાનું સાહિત્ય” એ વિષય વાંચવા. અહીં પ્રાચીન ગૂજરાતમાં પ્રચલિત વિવિધ લેકવાર્તાઓ વિષે જુદા જુદા વિએનાં કાવ્યા–તેમને તુલનાત્મક અભ્યાસ કરવાનાં શાં સાધના છે–વગેરે વસ્તુ આ વિષયના રસિકને ઉપયેગી થઇ પડે તેટલા ખાતર આપું છું, એ માટે જૈનયુગ' માસિકમાં પ્રક્ટ થયેલ રા. મ ંજુલાલ મજમુદારના ‘કામાવતીની વાર્તા,' ‘વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’ વગેરે વિષયે ને ચેગ્ય ઉપયોગ કર્યો છે એ વાતની સાભાર નોંધ લઉં છું.
6
વાર્તાએના તુલનાત્મક અભ્યાસને વિષય બહુ રસભર્યાં હાઇ સામાન્ય માણસને પણ મઝા પડે તેવા છે; અને એક સમગ્ર રૂપમાં તે અહીં પહેલી વાર જ રજૂ થાય છે, એટલે તેના યેાગ્ય લાભ લેવાશે
એવી આશા છે.
મુખપાઠે રહેલા ચારણી સાહિત્યને વિભાગ જ જુદા છે, એટલે આ સ્થળે એ વિષે કંઇ લખવુ અપ્રસ્તુત છે. એક સાથે દસપંદર વાર્તા વિષે લખવાનુ હાવાથી અનતા સંક્ષેપ કર્યો છે.
(૪)
૧. સિંહાસનબત્રીશી; વાર્તારસ્તારના રાણા વતી ંવમાં ત્રિવિક્રમસેનની લાંબી કથા આવે છે. થાસરિત્સાર ગ્રન્થ ગુણાઢચની અતિપ્રાચીન પૈશાચી હૃદયને અનુવાદ છે, એ વાત તે પ્રસિદ્ધ છે. વેતાલપચીસીની વાર્તા પણ ઉક્ત ચારિત્સા=શ્રૃત્વથામાં આવે છે, તે ઉપરથી હિન્દી લેાકવાર્તાઓમાં કાયમનું સ્થાન પામેલ ‘પરદુઃખભંજન વિક્રમ ’એ જ ત્રિવિક્રમ એમ લાગે છે. ગુણાચ ઈ. સ. ના પહેલા બીજા સૈકામાં થઇ ગયેલેા મનાય છે એટલે લેકવાર્તાના નાયક ત્રિવિક્રમ’ને તેને ઉલ્લેખ સૌથી પ્રાચીન છે,
"
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org