________________
આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય અઢારમા શતકમાં સાત જૈન કવિઓએ ચંદનમલયાગિરિની વાર્તા રચી છે. સં. ૧૭૦૪માં જિન, સં. ૧૭૪પમાં જિનહર્ષે, સં. ૧૭૧૧માં સુમતિએ, સં. ૧૭૩ ૬માં અજિતચંદે, સં. ૧૭૪૭માં યશોવર્ધન, સં. ૧૭૭૧માં ચતુરે, તથા સં. ૧૭૭૬માં કેસરે.૩૪ - આ આઠ કૃતિઓમાંથી મેં માત્ર ભદ્રસેનત તથા જિનાહ" (સં. ૧૭૪૫) કૃત એ બે જ કૃતિઓ મુનિશ્રી જશવિજયજી પાસેથી જોઈ હતી, એટલે એ વિષે વધારે લખવું ઠીક નથી. અભ્યાસી ઉપરનાં સાધનોનો ઉપયોગ કરી લે.
ચંદનમલયાગિરિ વિષેની આ આઠે કૃતિઓ ટુંકી છે, અને ઉપદ્યાત સાથે જે તે એક જ પુસ્તકમાં પ્રકટ કરવામાં આવે તો અભ્યાસની દષ્ટિએ બહુ જ ઉપયોગી થાય.
(૧૪)
૧૧. સદયવલ્સ : સદયવત્સ–સાવલિંગા, સદયવસવીરચરિત્ર, કે સદેવંત–સામલિપ નામથી ઓળખાતી વાર્તા સુપ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં રત્નશેખરણિકૃત સત્સવીરચરિત્ર મળી આવે છે. બીજા કેટલાક જૈન કવિઓની પણ નાની મોટી ગદ્ય-પદ્ય રચનાઓ ભંડારામાં છે.
ગૂજરાતીમાં આ વિષય ઉપરનું સૌથી જૂનું કાવ્ય જૈનેતર કવિ ભીમનું છે. વડોદરા પ્રાચ્યવિદ્યામન્દિરમાં તેની સંવત ૧૮૮૮માં
૩૪. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨.
૩૫. સામ૮િ નામ ભીમના કાવ્યમાં મળે છે: “ તિદિ સુગ સુરવાર સર્ચ સનદિ મત્તા ” જો કે “સામલી” શબ્દનો મૂળ અર્થ “સાંવરી – “સી” એટલે જ માત્ર છે: જુઓ હેમાચાર્યને અપભ્રંશ અવતરણોમાં ----
जिम जिम बंकिम लोअणहं णिरु सामलि सिक्खेइ । तिम तिम वम्महु निअय-सरु खर-पत्थरि तिकवेइ ।।
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org