________________
ઇતિહાસની કેડી સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દીનો છે. આથી તેમના ભાષ્યમાં કૃત્રિાવળના જે ઉલ્લેખ છે તે ઘણા જ મહત્વના ગણાવી જોઈએ.
કુરિવાપણ એ પ્રાચીન ભારતના એવા “જનરલ સ્ટોર્સ' હતા, જેમાં જીવનની તમામ જરૂરિયાતો તેમ જ શેખની વસ્તુઓ તથા આખાયે જગતની તમામ સજીવ-નિર્જીવ વસ્તુઓ મળતી. ટીકામાં એ શબ્દનું નિર્વચન આ પ્રમાણે આપવામાં આવ્યું છેઃ “” રૂતિ पृथिव्याः संज्ञा, तस्या : त्रिकं त्रिकं स्वर्ग-मर्त्य-पाताललक्षणं तस्यापण : દુ: કુત્રિIT :. મુi મત ? રૂસ્વાદ “તત્ર” પૃથિવીત્ર ચતું किमपि चेतनमचेतनं वा द्रव्यं सर्वस्यापि लोकस्य ग्रह गोपभोगक्षनं विद्यते તત “તત્ર’ વાવ ને નાસ્તિ, * * અર્થાત્ ત્રિભુવનની તમામ ચીજો જે દુકાનમાં મળે તેનું નામ ત્રિવાળ. “કુત્રિકાપણ” શબ્દની સમજૂતી તથા તેના સંક્ષિપ્ત ઉલ્લેખો બીજા પણ અનેક આગમગ્ર જેવાં કે જ્ઞાતાધર્મકથા, ભગવતીસૂત્ર, સ્થાનાંગ, ઔપપાતિક વગેરેમાં મળે છે.
“બકલ્પસૂત્ર'ના ભાષ્ય અને ટીકામાં એવા પણ ઉલ્લેખ છે કે “કુત્રિકાપણ” માં વસ્તુની કિંમત તે ખરીદનારના સામાજિક દરજજા પ્રમાણે લેવામાં આવતી. જે માણસ દીક્ષા લેવાનો હોય તે પિતાનાં જરૂરી ઉપકરણ, પિતે સામાન્ય માણસ હોય તો કૃત્રિકાપણમાંથી પાંચ રૂપિયાની કિંમતે ખરીદી શકતો, જે તે ઈભ્ય (લક્ષાધિપતિ) અથવા સાર્થવાહ હોય તો તેને એક હજાર રૂપિયા આપવા પડતા અને જે તે રાજા હોય તો તેને એક લાખ રૂપિયા આપવા પડતા.
આવા “કુત્રિકાપણ” કયી જગ્યાઓએ હતા તેની પણ નોંધ મળે છે. રાજગૃહમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા ત્યારે એક કુત્રિકા પણ હતા અને મહાપરાક્રમી રાજા ચંડ પ્રદ્યોતના રાજ્યકાળ દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org