________________
ઇતિહાસની કેડી
સાચવી રાખ્યા છે તથા એ વૃત્તાન્તનું સમર્થન કરતા જે ઉલ્લેખા બીજા સંખ્યાબંધ આગમગ્રન્થામાં મળે છે તે જોતાં આવા મેટા પાયા પરના ‘ જનરલ સ્ટાર્સ ’રાગૃહ અને ઉજ્જયની જેવાં પ્રાચીન ભારતનાં રાજકીય, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં ખરેખર અસ્તિત્વમાં હશે એમ માનવુ એશક ન્યાય્ય છે.
* ૩૧ ડિસેમ્બર ૧૯૪૩ અને ૧-૨ ન્યુઆરી ૧૯૪૪ના દિવસેામાં બનારસ ખાતે ભરાયેલી અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મના વિભાગ સમક્ષ A note on the Kutrikāpana નામના નિબંધ ને વાંચ્યા હતા, તેને આધારે આ લેખ તૈયાર કરેલે છે. ગૂજરાત વર્નાકયુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશાધન વિભાગ તરફથી જૈન આગમસાહિત્યમાંથી ઐતિહાસિક-સામાજિક અગત્યની માહિતીનું સકલન કરવાનુ` કા` મને સેાંપવામાં આવેલુ' છે તે નિમિત્તે આ પ્રકારનુ કામ શક્ય બન્યું છે, એ હકીક્તની હું સાભાર નોંધ લઉં છું.
૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org