________________
ઇતિહાસની કેડી
વિશ્વનાથના પુત્ર સુન્દર ઉપરના પ્રેમનું વર્ણન છે, એમાંના કેટલાક ભાગ તે। · બિલ્ડણુકાવ્ય 'ના અનુવાદ જેવા લાગે છે અને સમગ્ર કાવ્યની કલ્પના તે ઉપરથી જ લીધેલી છે. શામળભટકૃત ‘ મદન મેહના’માં પણ મેાહનાના શિક્ષણના પ્રસ્તાવ, પંડિતનું આવવું વગેરે ભૂમિકા ‘ બિલ્ડણુકાવ્ય ’ને આભારી છે અને વીરસિંહકૃત ‘ઉષાહરણ,' કુશલલાભકૃત ‘માધવાનલ,’ શામળભટકૃત ‘ પદ્માવતી, ‘ ન દબત્રીશી ’ એસમાં નજરે પડતી સમસ્યાઓમાં બિલ્હેણુકાવ્ય ’ની અસર એક યા બીજી રીતે નજરે પડે છે.
6
ગદ્યમા
ગદ્યલખાણે! પણ પદ્યલખાણા જેટલા જ જૂના કાળથી પ્રાપ્ત થાય છે. જો કે ગદ્યસાહિત્ય એ પદ્યસાહિત્ય જેટલે વિકાસ પામેલુ નહેાતું, છતાં સાદી, સુન્દર અને કેટલીક વાર અલંકારયુક્ત શૈલીમાં લખાયેલા ગદ્યના નમૂનાઓ મળે છે. સ. ૧૯૩૦માં લખાયેલા તાડપત્રમાંથી ગદ્યમાં લખાયેલ · આરાધના, ’૬૩ સ. ૧૩૪૦માં લખાયેલા જણાતા તાડપત્રમાંથી ‘ અતિચાર, ’ ૬૪ સ. ૧૩૫૮માં લખાયલી હાથપ્રતમાંથી ગદ્યાત્મક સતી નમસ્કારસ્તવન ’૬૫ તથા અનુમાને એ જ અરસાનું ‘નવકાર વ્યાખ્યાન સદ્ગત ચિમનલાલ દલાલે મેળવેલ છે. સ. ૧૩૬૯માં લખાયેલા તાડપત્રમાંથી ‘અતિચાર ” પણ તેમણે પ્રકટ કરેલ છે. ૧૭
,
6
૬૬
આ પછીના સમયમાં ‘ બાલાવાધ' નામથી ઓળખાતા સંખ્યાબંધ ગૂજરાતી ગદ્યગ્રન્થા મળી આવે છે. અહીં ‘ બાલ’ના
૬૩. મુદ્રિત : પ્રાચીન ગ ર કાવ્યસંગ્રહ.
૬૪. મુદ્રિત : એન્જન,
૬૫. મુદ્રિત : એજન,
:
૬૬. મુદ્રિત : એજન ૬૭. મુદ્રિત : એન.
Jain Education International
૨૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org