________________
ઇતિહાસની કેડી
ખાળને પરિણામે મળી આવે તે જ એ બાબતમાં કઇક નિશ્ચિતપણે કહી શકાય. પરંતુ આજે સેંકડા વર્ષો પછી કાષ્ઠ પ્રકારનાં અવશેષા મળવાનેા સંભવ નથી, કારણ કે આગળ જણાવ્યું તે પ્રમાણે, વિમાને હળવા લાકડાનાં બનતાં હતાં. બીજી બાજુ, ‘ સમરાંગણ સુત્રધાર ’ના યન્ત્રવિધાન ” નામના અધ્યાયમાં એકસાથે કુડીબંધ યંત્રાની અનાવટનું વર્ણન છે, અને તે પૈકીનાં ઘણાંક તા વ્યવહારુ ઉપયાગનાં પણ છે. આથી મેટાં વિમાનેાની વાત ખાજુએ રાખીએ તે પણુ, દરબારીએાના વિનેાદ માટે માત્ર અમુક અંતરમાં રમકડાની જેમ ઊડી શકે એવાં નાનકડાં વિમાને! બનતાં હશે એવા નિર્ણય પર આપણે ખુશીથી આવી શકીએ.
k
હવે, આ શાસ્ત્રીય ગ્રન્થાના ઉલ્લેખેાના પ્રકાશમાં પ્રાચીન સાહિત્યમાં મળતા વિમાનાના મુખ્ય મુખ્ય ઉલ્લેખે। તપાસીએ.
રામાયણ, મહાભારત, પુરાણા અને જાતક કથાઓમાં સંખ્યાઅધ વિમાનેાનાં વર્ણન છે. વિદ્યાધર, યક્ષ અને ચારણ જેવી વ્યે મચારી તિએ આપણા પુરાણકારેની ૨૫ના મુજબ વિમાનેમાં ભ્રમણ કરતી. રામાયણ લખે છે કે અલકાપતિ મેર પાસે સંખ્યાબંધ પુષ્પક વિમાના હતાં. રાવણે કુબેર પાસેથી પુષ્પક મેળવ્યું હતું, અને ત્યારથી તેની વિજિગીષા અનહદ વધી ગઇ હતી. બેસનારની ઇચ્છા પ્રમાણે એ વિમાન તેને લઇ જતું. રાવણને મારીને રામે પુષ્પક વિમાન મેળવ્યું હતું અને લકાથી અયેાધ્યા સુધીને પ્રવાસ સીતા સાથે તેમાં જ કર્યાં હતા. પુષ્પના ખ્યાલ વડે ઉત્તેજાયેલી કાલિદાસની કલ્પનાએ રઘુવંશના તેરમા સર્વાંમાં એ આકાશી પ્રવાસનું અત્યદ્ભુત કવિત્વપૂર્ણ વર્ણન આપ્યું છે, અને મેઘદૂતમાં પણ મદદૂત મેઘની રામિંગથી માંડી અલકા સુધીની મુસાફરી આલેખતાં કાલિદાસના માનસમાં, આપણા સાહિત્યમાં ઠેર ઠેર વેરાયેલી વાયુયાનની ઘટના રમી રહેલી હેવી જોઇએ.
Jain Education International
૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org