________________
ઇતિહાસની કેડી
વારસા ભૂલી જાય છે......વળી, છંદને કલામય ઉપયાગ આજકાલને નથી પણ કલા જેટલે! જૂને છે.
, ૮૪
મધ્યકાલીન ગૂજરાતીને સુભાષિતઇન્દ્ર દૂા આજે લગભગ અદૃશ્ય થયા છે. અપભ્રંશે વારસામાં આપેલા અનેક સુન્દર ઇન્દો પઘડી, સારસી, ઘાત, ચેપાઈ, વસ્તુ, મરટ્ટા, દુમિલા, છપ્પય વગેરે પણ આજ વિરલ બન્યા છે, પણ મધ્યકાલના ગુજરાતી સાહિત્યને ઘણા મેટા ભાગ એ છંદોમાં જ રચાયેલા છે એ ભૂલવાનું નથી.
કિવ નાનાલાલે એક વાર કહેલુ કે “ ગૂર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનન્દે ગૂર્જર ભૂમિનાં જ ‘વૃત્તસતાને ’–ગૂજરાતી રાગેા જેવા કે મારુ, સામેરી, રામગ્રી આદિ દેશી રાગને બહુ છૂટથી ઉપયોગ કર્યો છે. ૮૫ આ કથન સર્વાંશે સાચું નથી, કારણ કે દેશીએને બહુ છૂટથી ઉપયોગ માત્ર પ્રેમાનંદે જ કર્યાં છે. એવું નથી, પૂર્વકાળના અનેક જૈન કવિએએ પણ એને પુષ્કળ પ્રમાણમાં ઉપયાગ કર્યો છે. ‘દેશી,’ ‘ ઢાળ, ‘ ચાલ, ’ ‘ લઢણ, ’ ‘ રાહ, ’ ‘ ભાસ’ એવાં નામાના તેમણે પ્રયાગ કર્યો છે. સમયસુન્દરે તે મારવાડ, ગૂજરાત, સિન્ધ, મેવાડ, દિલ્હી વગેરે અનેક સ્થળેનાં ગીતે તથા દેશી લઇ તેના લયમાં પેાતાની ઢાળે! બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્યચાતુરી બતાવી છે.૮૬ વિનયવિજય જેવાએ તે સંસ્કૃતમાં પણ દેશીએ ઉતારી છે.૮૭
"
નરસિંહ પૂર્વેના સાહિત્યની વાત કરીએ તે અગાઉ જે વિષે
૮૪. પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્રસ્તાવના. પૃ. ૩૬-૩૭.
૮૫.
· ગુજરાતી કવિતા અને સ’ગીત ’ (‘વસ’ત, ’ ફાગણ સ’. ૧૯૬૦) એ આનંદકાવ્ય મહોદધિ મૌ. છમાં શ્રી. મેાહનલાલ દેસાઇના લેખ ‘ કવિવર સમયસુન્દર.’
૮૬.
૮૭. નમૂના તરીકે જીએ—
Jain Education International
૨૧૮
>
For Private & Personal Use Only
www.jainelibrary.org