________________
ઇતિહાસની કેડી
શસ્ત્રક્રિયાના વિષયમાં જોઇએ તે જુદા જુદા રેગા માટે પ્રાચીન ભારતમાં થતી શસ્ત્રક્રિયાએ વીસમી સદીમાં પાશ્ચાત્ય તબીબેને હાથે થતાં
"
પરેશન્સ ’ને અનેક રીતે મળતી આવતી હતી. આયુર્વેદીય શસ્ત્રક્રિયા વિષેના આધારભૂત ગ્રંથે!–રુશ્રુત તેમ જ ભેલ ( મેલસંહિતા આજે તે અપ્રાપ્ય છે પરંતુ અન્ય ગ્રન્થામાં અપાયેલાં તેનાં અવતરણા પરથી તેમાં ચર્ચેલા શાસ્ત્ર વિષે ચાક્કસ અનુમાન બાંધી શકાય તેમ છે )ની સહિતાએ!માં શસ્ત્રક્રિયાએને લગતાં વર્ણન વાંચતાં આ વિષયને કેટલી હદ સુધીને। પ્રત્યક્ષ અનુભવ પ્રાચીન આયુર્વેદનેાએ મેળવી લીધા હશે તેને કંઇક ખ્યાલ આવે છે.
ન્હે કે નિષ્પક્ષ દૃષ્ટિએ ખૂલ કરવું બેઇએ કે એ વખતની શારીરવિદ્યા કે શસ્ત્રક્રિયા અત્યારના જેટલી સંપૂર્ણ હતી નહીં--હાઇ રાર્ક પણ નહીં. ચરક અને સુશ્રુત એ એ સૌથી માન્ય આયુર્વેદજ્ઞા પણ મગજ અને હૃદય એ એ અંગેાના કાય વિષે ચાક્કસ અને સાચા ખ્યાલ બાંધી શકયા હોય એમ લાગતું નથી. પરંતુ આ ક ંઈ આયુર્વેદજ્ઞાની ખામી નથી, તે વખતનાં મર્યાદિત સાધનેાની ખામી છે.
એ સમયનાં સૂક્ષ્મદર્શક યંત્ર-કે જેની સહાય વડે એગણીસમી સદીમાં પાશ્ચાત્ય શારીરવિદ્યા આટલી પ્રગતિસાધના કરી શકી છે— અથવા માવલોકનનાં બીજા સાધને અસ્તિત્વમાં નહાતાં; નરી આંખથી ` જેટલું જોઇ શકાય અને માનવીના ધ્રૂજતા હાથથી જે ક્રિયાઓ થઇ શકે તે વડે જ માત્ર, એ સમયના જ્ઞાનમાં વધારે થયેા છે એ દિષ્ટએ જોતાં સદીએ પૂર્વે આર્યોએ વૈદક જેવા ગહન અને અતિવિસ્તૃત વિષયમાં કરેલી પ્રગતિ તેમની શાસ્ત્રીય સંશાધનશક્તિ અને અને બુદ્ધિબળના પુરાવા આપે છે.
‘શાસ્ત્ર' એ પ્રાગતિક (Progressive ) વિદ્યા છે. ‘શાસ્ત્ર ક
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org