________________
નરસિહ પૂર્વે નું ગુજરાતી સાહિત્ય
મળી આવે છે. જૂની ગુજરાતીના પદ્યમય ગ્રન્થામાં પણ વચ્ચે કેટલેક સ્થળે ખેાલીના ઉપયેગ થયેલા દેખાય છે. જયશેખરસૂરિષ્કૃત ‘ પ્રત્યેાધચિન્તામણિ, ’ નરપતિકૃત ‘ પંચડ, ' વીરસિંહકૃત ‘ ઉષાહરણ’ વગેરે કાવ્યામાં આ ‘ખેલી’ના વપરાશ જોવામાં આવે છે. જૂના કવિએ તથા ભાટચારણે। વગેરેમાં એને ઉપયાગ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહેલા છે. કેડ એગણીસમી સદીમાં શ્રી ગણપતરામ રાજારામે પણ એના ઉપયાગ કરેલા છે. માણિયસુન્દરસૂરિની ‘ખેલી ’ના એક નમૂના જોઇએ.
r - હવ તે કુમરી, ચડી ચૌવનભર; પરિવાર પરિકર, ક્રીડા કરઇ નવનવી પિ. સિ” અવસર આવિક આષાઢ, ઇતરગુણિ સંખાઢ; કાઇયઇ લેહ, ધામતણ નિરાહ; છાસ ખાટી, પાણી વીયાઇ માટી; વિસ્તવિક વર્ષીકાલ, જે પંથીત કાલ, નાઉ દુકાલ. ણિઇ વર્ષાકાલિ મયૂરધ્વનિ મેહુ ગાજઇ, દુર્ભિક્ષતણા ભય ભાજઇ, જાણે સુભિક્ષભૂપતિ આવતાં જયઢક્કા વાજઇ; ચિત્તુ દિસિ વીજ ઝલહલઇ, પથી ધરભણી પુલ; વિપરીત આકાશ, ચદ્રસૂ` પારિયાસ; રાતિ અધારી, લઇ તિમિરી; ઉત્તરનઽ ઊનયણ, છાયઙ ઞયણ; દિસિ ધાર, નાચઇ મેર; સંધર, વરસઇ ધારાધર; પાણીતણા પ્રવાહ વહલઇ, વાડિઉપરિ વેલા વલઇ, નદી મહાપૂર આવઇ, પૃથ્વીપીડ પ્લાવÛ; નવાં કિસલય ગહગઢ, વલ્લીવિતાન લહુલહુ; કુડુ'બીલેાક માચઇ, મહાત્મા બદડાં પુસ્તક વાચઇ; પર્યંતતણૐ નીસરણ વિશ્ર્વ, ભરિયાં સાવર ફુઈ, ’૭૬
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રન્થ અત્યંત ઉપયેાગી છે, એટલુ જ નહીં પણ તે એક વિસ્તૃત વર્ણનપ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તત્કાલીન સમાજસ્થિતિને લગતી પણ કેટલીક ઉપયેગી માહિતી તેમાંથી મળી આવે છે.
સં. ૧૬૪૮માં પાટણમાં બ્રાહ્મણ રાજકીર્ત્તિમિશ્ર લખેલ
૭૬. પ્રાચીન ગૂર્જર કાવ્યસ’ગ્રહ' પૃ. ૧૦૦,
Jain Education International
r
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org