________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ઉપરની બે કૃતિઓ તો જાણીતી છે, પણ તે ઉપરાંત ડો. ભાંડારકર ઇસ્ટિટયૂટમાં મારવાડી ભાષામાં લખેલ સુડાબહોતેરી છે; તથા પાલનપુરમાં ડાયરાના ભંડારમાં સં. ૧૮૦પમાં ગૂજરાતી ગદ્યમાં બ્રાહ્મણને હાથે લખેલી સુડાબહોતેરીની એક પ્રત છે.*
શામળભટની વાર્તાઓમાં એ વાર્તાઓનું અંતિમ ધ્યેય તો અનીતિને સ્થાને નીતિનું ખંડન કરવાનું હોવા છતાં પણ નીતિનાં તત્તને ઉઘાડે ભંગ થાય છે, એટલું જ નહિ પણ અનીતિની ફત્તેહ સુદ્ધાં દેખાય છે.
શામળભટની વાર્તાઓ સર્જાશે સપ્તતિને અનુસરતી નથી. કેટલીક તે તેણે પોતે ઉપજાવી કાઢી હોય એમ જણાય છે. કેટલીક વાર્તાએમાંથી શામળના સમયની લોકોની સ્થિતિ ઉપર પણ પ્રકાશ પડે છે, અને કૃતિ શુદ્ધ સામાજિક હોવાથી બીજી રીતે પણ તે સમસામયિક સંસારનું અમુક અંશે પ્રતિબિંબ પાડે છે, એટલે એ પુસ્તક બાળી નાખવા” જેવું તો નથી જ.
(૧૮) ૧૫. આરામશોભા: આરામશોભા એક આદર્શ ગૃહિણીની વાર્તા છે. બહુ જુના સમયથી એ વાર્તા ગુજરાતને જેનો અને જૈનેતરમાં સહેજ ફેરફાર સાથે ચાલતી આવી છે.
આરામશોભાનાં જ્ઞાત અને અજ્ઞાત જૈન કવિઓએ રચેલાં ઘણાંક સંસ્કૃત ગદ્ય-પદ્ય પ્રતીક મળી આવે છે, પણ ગુજરાતમાં સૌથી
૪૬. જુઓ, “જૈનયુગ, પૃ. ૩, પુ. ૧૫૭.
૪૭. જુઓ, પંજાઋષિની આરામશોભા ઉપર પં. લાલચંદ્ર ગાંધીને ઉપઘાત.
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org