________________
ઇતિહાસની કેડી પૂર્વના કવિઓને તેઓ કેટલે દરજે આભારી છે અને તેમની એમનાં કાવ્યો પર કેવી અસર થઈ છે, તે જાણવાને પ્રથમ, મળી આવતાં તમામ હસ્તલિખિત પુસ્તકને સંગ્રહ તથા તપસલવાર નોંધ થવાની જરૂર છે, જેથી પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસ વિષે ઘણું નવું જાણવાનું મળશે તેમ જ એ કવિએની ખરી મહત્તા તેમ જ ખૂબીઓ આપણે પિછાણી શકીશું.”
* બુદ્ધિપ્રકાશના મે ૧૯૧૬ના અંકમાં મુદ્રિત સંકુલની નંદબત્રીશી ઉપરની તન્નીની નોંધમાંથી પ્રસ્તુત અવતરણ લીધું છે.
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org