________________
ઇતિહાસની કેડી
શિક્ષક-શિષ્યા વચ્ચેના પ્રેમની કથાની પરંપરા કદાચ કોઇ જૂના ગ્રન્થમાં હશે,૩૯ પણ ગૂજરાતી સાહિત્ય ઉપર તે। મુખ્ય અસર બિલ્ડકાવ્યની જ છે. સ. ૧૭૦૬માં રૂપસુન્દરકથા નામે એક વૃત્તબદ્ધ વાર્તા રચાયેલી છે, તેમાં રૂપાં નામની રાજકુંવરીના, પેાતાના શિક્ષક વિશ્વનાથના પુત્ર સુન્દર ઉપરના પ્રેમનુ વર્ણન છે. કાવ્યમાંને કેટલાક ભાગ બિલ્ડણ કાવ્યના અનુવાદ જેવા લાગે છે, અને સમગ્ર કાવ્યની ૨૫ના તે। બિલ્ડણુકાવ્ય ઉપરથી જ લીધેલી છે.
શામળભટકૃત મદનમેહનામાં પણ મેહનાના શિક્ષણના પ્રસ્તાવ, પંડિતનું આવવું વગેરે શરૂઆતના ભાગ ચિળાસ્થ્યને જ આભારી છે. બિળયાળની એક વિશિષ્ટ અસર આપણા સાહિત્ય ઉપર બીજી રીતે પણ થઇ છે: તે સમસ્યાપ્રેષણ.
निरर्थकं जन्म गतं नलिन्या यया न दृष्टं तुहिनांशुबिम्बम् । उत्पत्तिरिन्दोरपि निष्फलैव स्पृष्टा प्रबुद्धा नलिनी न येन ॥
આવી ાિવ્યમાંની સમસ્યાએની અસર નીચે જ મદનમેહનાની સમસ્યાએ રચાઇ એમ લાગે છે, એ જ અસર વીરસિંહકૃત ઉષાહરણ, કુશલલાભકૃત માધવાનલ, શામળકૃત પદ્માવતી, ભદ્રાભામિની એ સમાં કંઇ કંઇ ફેરફાર સાથે દેખાય છે.
સંસ્કૃત સાહિત્ય પણ નિષ્ફળાવ્યની અસરથી મુક્ત રહ્યું નથી;૪
૩૯. સ. ૧૪૦૫માં રચાયેલ રાજશેખરસૂરિના પ્રવધારાના મનત્તિપ્રક્ષ્યમાં પણ શિષ્યા સાથેના પ્રેમની કથા છે. પ્રોરા જના પ્રન્થેા ઇત્યાદિ ઉપરથી રચાયેલ હોવાથી જ મવની પ્રવન્યનું મૂળ કદાચ મિલ્હેણુ કરતાં પણ જૂતું હોય.
૪૦. જુઓ, પંડિત મહાવીરપ્રસાદ દ્વિવેદીકૃત વિમા,વરિતનાં.
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org