________________
આપણુ′ લેાકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય
( ૯ )
૬. હ‘સાવતી : સ’. ૧૬૦૬માં મધુસૂદને વિક્રમચરિત્ર-હ`સાવતીની વાર્તા રચી છે. હમણાં સુધી હું. શિવદાસકૃત હંસાવલી અને મધુસૂદનકૃત હંસાવતીનું વસ્તુ એક જ સમજતા હતેા, પણ શ્રી શંકરપ્રસાદ રાવલ જેએ આ વાર્તા હાલ સંપાદિત કરે છે તેમણે સાર લખી માલ્યા ત્યાર પછી જ મારા ભ્રમ ભાગ્યા. આ વાર્તામાં વિક્રમના પુત્ર વિક્રમચરિત્રનાં ખંભાતના રાજાની પદ્મિની પુત્રી હંસાવલી સાથેના લગ્નની વાર્તા આવે છે. તેની અને શિવદાસની હંસાવલી વચ્ચે સામ્ય માત્ર એટલું જ છે કે કાશીમાં જને કરવત મુકાવવાની વાત તેમાં આવે છે.
સ. ૧૪૯૯માં જૈન કિવ સાધુકાર્તિએ ‘વિક્રમચરિત્રકુમાર રાસ ’ રચ્યા છે૨૧ તેની અને હસાવતીની વચ્ચે સામ્ય છે, સંભવ છે કે મધુસૂદનના જોવામાં આના જેવી જ કાઇ કથા આવી હોય.
(૧૦)
૭. વૈતાલપચીશી: શામળભટ્ટ કૃત વેતાલપચીશી અપર નામ મહાપચીશીથી કાઇ અજાણ્યું નથી. વિક્રમ કે ત્રિવિક્રમનાં અજબ સાહસે તેમાં વર્ણવેલાં હાઇ તે બહુ લાકપ્રિય થયેલ છે.
વૈતાલપચીશીનુ` મૂળ આપણને ચારિત્સાગરના રારા વતી જૈવવામાં મળે છે. તેમાં પચીશ વાર્તાએ વિસ્તારપૂર્વક આપેલી છે. ચાસરિત્સાગરનું મૂળ પહેલા કે બીજા સૈકામાં રચાયેલ વૃદૃત્વથા સુધી લઇ જવામાં આવે તે આ વાર્તાએ બહુ જ પ્રાચીન ગણાય. ઘણુ કરીને ચાર્તાલાપર ઉપરથી કંઇ ફેરફાર સાથે હિન્દી, ગૂજરાતી, બંગાળી, મરાઠી તથા સંસ્કૃત સુદામાં આ કૃતિ બનેલી છે. પંડિત જીવાનન્દ વિદ્યાસાગરપ્રકાશિત જંભલદત્તપ્રોત વૈતાળચયિંતિ પણ આ સાથે સરખાવી શકાય.
૨૧. હાથપ્રત રા. રામલાલ મેાદી પાસે મે જોઇ હતી.
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org