________________
ઇતિહાસની કેડી
નરપતિ: તૃષાકાન્ત મયગલ આવિ, સવરપાલિ પુહતુ થયુ,
સીહ તણે પગ દીઠે જિયે તરસ્ય હસ્તી નાઠો હિસ્ય. કેસરી કેશ, ફરિંદમણિ, શરણાગત ઢાંહ,
સતી પોહર, કૃપણું ધન એ લી જઈ મૂયાંહ. શામળ: હંસ ગયે સરેવર વિષે, દીઠું અમૃત વાર,
પિધા વિણ પાછો વો પડ પાસા પોબાર. સિહ મૂછ, ભોરિંગમણિ, કરપી ધન, સતી નાર,
જીવતાં પરધર જાય નહી, પડ પાસા પોબાર.૧૬ પદ્મિનીની સતીત્વપરીક્ષા માટે શામળે જે પાસાની રમતને પ્રસંગ ગોઠવ્યો છે તે બીજે કયાં ય જણાતો નથી. મને લાગે છે, તે એનો પોતાનો મૌલિક છે. એ પ્રસંગ વડે શામળને કાવ્યની મધુરતા અજબ વધે છે.
( ૭ )
૪. હસાવલી: ખંભાતના કવિ શિવદાસે સં. ૧૬૭૩માં રચેલ હંસાવલીની વાર્તા પ્રસિદ્ધ છે. તેમાં નાયિકા હંસાવલી, જે નસીબયોગે પુષિણી બની હતી, ૧૭ તે છેવટે પૈઠણના શાલિન વાહનના પુત્ર નરવાહન સાથે કેવી રીતે લગ્ન કરે છે તે વાત છે.
૧૬. વિશેષ અવતરણ માટે નરપતિકૃત નંદબત્રીશીને અંતે મેં જોડેલું પરિશિષ્ટ જેવું.
૧૭. પુરુષણિી નાયિકાની વાત આપણું સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. સં. ૧૫૬૫માં રચાયેલ ઉદયભાણકૃત “વિક્રમરાસ”ની નાયિકા લીલાવતી પુરુષકેષિણી હાઈ કોઈને પરણતી નહોતી.
વરછકૃત “કામાવતી'માંની કામાવતી પણ આ પ્રકારની સ્ત્રી છે.
શામળભટ્ટની વેતાલપચીશીની નવમી વાર્તાની જયવંતી પણ પુરુષàષિણી હતી. તેનું શામળભટે કરેલું વર્ણન સૌથી ચડી જાય એવું છે. “ઉદ્યમકર્મસંવાદમાં કર્મવાદીના બીજા સિદ્ધાન્તમાંના દષ્ટાન્તમાંની પદ્મિની પણ આવી જ છે.
પ્રેમાવતી ની વાર્તામાંની પ્રેમાવતી પણ પુરષષિણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org