________________
ઇતિહાસની કેડી
છે. તત્કાલીન (અર્વાચીન પણ ક્યાં નથી?) ગૂર્જર જનતા જ એવી વિવિધરંગી હતી.
रक्खइ सा विसहारिणी बे कर चुंबिवि जीउ । पडिबिम्बिअ-मुजालु जलु जेहिं अडोहिउ पीउ ॥ बाह विछोडवि जाहि तुई हउं तेम्वई को दोसु ।
हिअय-ट्ठिउ जइ नीसरहि जाणउं मुञ्ज सरोसु ॥3 ઉપલા દૂહા હેમચન્દ્ર સિદ્ધહૈમના આઠમા અધ્યાયમાં ઉતાર્યા છે. તે વાંચતાં જ કોઈ કથા-કાવ્યમાંથી ઉતારેલા લાગે છે.
બારમા સૈકામાં અપભ્રંશમાં રચાયેલ વિરહિણીસન્ટેશવિષયક સત્તેરસ X પણ લૌકિક કથા છે એમ તેના નામ ઉપરથી તથા સ્વ. ચિમનલાલ દલાલે તે વિષે આપેલી હકીકત ઉપરથી જણાય છે.
તેરમા સૈકાના અંતમાં અપભ્રંશમાં રચાયેલ જિનપ્રભાચાર્યકૃત
૨. જુઓ, “હરિલીલાછડશકલા” ઉપોદુધાત પૃ. ૧૧-૧૨-૧૩.
3સંસ્કૃતમાં પ્રાચીન કથાસાહિત્ય પુષ્કળ છે. પ્રાકૃતમાં પણ તરંગવતી, વિલાસવતી, લીલાવતી, કુવલયમાલા જેવાં અતિ પ્રાચીન કથારને છે; પણ અત્રે જે લખવાનું છે તે ગુજરાતી વાર્તાસાહિત્ય પરત્વે જ હેવાથી હેમચન્દ્રનાં અપભ્રંશ અવતરણો, જ્યાં આપણે પ્રાચીનતમ ગજરાતીનું મૂળ શોધી શકીએ છીએ ત્યાંથી પ્રારંભ કર્યો છે.
૪. જુઓ પાંચમી સાહિત્ય પરિષદમાં સ્વ. દલાલને પાટણના ભંડાર વિષે લેખ.
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org