________________
ઇતિહાસની કેડી
(३) गूजराति स्यं मांडिसि कलहु; माहारइ साथि कटक मोकलउ;
द्रुडी हींदू घालू रानि, एक मारूं एक झालूं बान. (१-२७) ( ४ ) खूनकार तं साचं जाणि, गूजराति लेई आबूं प्राणि.
ततखिण तूठउ असपति राउ; तस आप्यु पंचाङ्ग पसाउ. ( १-२८) (५) अलुखान बलवन्तु बांदु तास दीउं फुरमाण;
गूजराति ऊपरि दल न्युधा; बीडऊं दीऊ सुरताणि. (१-३६) (६) गूजराति सोरठ सोमईआ वाहरि विसमं वीतं;
મમા રા&િ કીધ૩, અર્લીન ટ્રસ્ટ ની. (૨-૨ ) (७) दीधी वाट समरसी राउलि; आव्यां कटक बनासि;
गूजराति बंबाआ पडताः ततखिण पडीउ त्रास. (१-५०) (८) भागा देस काहानम चिडोत्तर बावननी खेड हारि;
गूजरातिनु खोखर भाथु अजीय न आवइ पार. (१-५८.) લાત, પીછુસે બાત' એ કહેવતમાં “ગૂજરાત” સ્ત્રીલિંગમાં છે. વળી “અહુઘરિ આવી રહેજે, નહિ તો આખું સઘલી ગુજરાતિ” (મધુસૂદન વ્યાસ– હંસાવતીવિક્રમચરિત્રવિવાહ ”—સં. ૧૬૦૬-કડી ૪૫૧),
જય જય ગરવી ગુજરાત” (નર્મદ), કેની કોની છે ગજરાત' (નર્મદ), “સુણ ગરવી ગુજરાત, “વાત હું કહું કાનમાં (મલબારી), “ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત” (ખબરદાર), ગુજરાત મોરી મોરી રે” (ઉમાશંકર) વગેરે શિષ્ટ કવિઓના પ્રયોગોમાં પણ “ગુજરાત” સ્ત્રીલિંગમાં છે. “ગજરાતનાં સંસ્કૃત તથા પ્રાકૃતમાં અનુક્રમે પૂર્ણરત્ર અને ગુઝરતા રૂપો મળે છે, તે પણ સ્રોલિંગમાં હોય છે. એટલે મારું માનવું છે કે “ઠકરાત,” “ભીલાત અને “ોલાત”ની જેમ “ગુજરાત” પણ મૂળ સ્ત્રીલિંગમાં હશે. તેની સાથે
દેશ” અભિહિત કે અધ્યાહત રહેતાં તેને પુલિગમાં–તથા બીજા કેટલાક પ્રાતો અને દેશનાં નામ નપુંસકલિંગમાં પ્રયોજાતાં હોઈ નપુંસકલિંગમાં પણ–પ્રયોગ કરવામાં આવે છે, એ મારો તર્ક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org