________________
ગુજરાતનાં સ્થળનામે વતિ-વ-વ-વી–ગોધાવી, ધનિયાવી, રૂહાવી, ભાંડવી
(૩૭) સ્થાન–થાન, ચલથાણ, એરથાણ સ્થાનવ-થાપ–ભરથાણું
(૩૮) સંઘ-વ-માંસ-કાઠમાંડે, લાલમાં ૫૪ વિ-વિવાદ–(કચ્છ) માંડવી
(૩૯) ઇ– – –મઢી
(૪૦) દેર–ઠેર (પાટણ પાસેનું),૫૫ સંડેર
(૪૧) સ્વા–સોનરેખા
(૪૨) તેથી–ગણદેવી, વરમાદેવીપ૬
પ૨ સં. મહુવતિ. મહેસાણા પાસેના આ ગામમાં અગાઉ ભાંડ લોકોની વસ્તી સારા પ્રમાણમાં હતી, તેથી આ નામ પડ્યું છે. અત્યારે પણ ત્યાં ભાટ લોકેાની મોટી વસ્તી છે.
૫૩ સરખાવો થાનેશ્વર તથા થાણા. ૫૪ સરખાવો માંડુ (સં. મંકપડુ), મંડી. પપ લોકભાષામાં ડેરા-તંબુનો અર્થ “કામચલાઉ પડાવ” થાય છે. ડર” પદાન્તવાળાં નામો કેઇ રખડતી ટોળીઓ nomadic tribesના નિવાસનું સૂચન કરતાં હશે ? સરખાવો મોહે-જો-ડેરો. પણ યાદ રાખવાનું છે કે સિન્ધી ભાષામાં ડેર ને અર્થ માત્ર ઢગલો (હિન્દી “ઢેર') થાય છે.
પ૬ આ નામ ચાહમાનોના એક લેખમાં મળે છે.
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org