________________
ગુજરાતનાં સ્થળનામે
(૨૭) મા-મોટ–દેલમાલ, શ્રીમાલ, ભિલ્લમાલપ
(૨૮) ત્ર–માતર "ત્રા–સેજીત્રા, પિોશીત્રા, ઈત્રા
ત્રા-તા-તા–નેરતા, ઉમતા, ગેરીતા, દાંતા *ત્રી–ત–માંડેતરી
(૨૯) વા-ડાંગરવા, બાંટવા, વટવા, મહુવા, જાંબુવા
(૩૦) વાસ–હલધરવાસ વાસ–ગાન–અડાસ, વઘાસ વાસ–ગાસત્ર-શાસ–મેડાસા૮ વા-વાસ+–વાસણું, વસલવાસણું
४४ देवकुलमाला-देउलमाल-देलमाल.
૪૫ શ્રીમાલની આજુબાજુના પ્રદેશમાં પ્રાચીન કાળમાં જિલ્લાની ઘણી વસ્તી હતી. તેથી તેનું ભિલ્લમાલ નામ પડ્યું, એમ કેટલાક વિદ્વાનો માને છે.
૪૬ સરખાવો બાલેતા.
૪૭ સરખા કાલિકાતા (કાલિકાવડે રક્ષાયેલી નગરી), મેડતા વગેરે. સંભવ છે કે “ત્રા’ કે ‘ના’પદાન્ત સંસ્કૃત ન હોય. ગુજરાત (પ્રાંત) તથા ગુજરાત (પંજાબમાંનું) એ નામમાં તથા પ્રાકૃત ગુજ્જરત્તામાં દેખાતાં પદાન્તો સાથે તેને સંબંધ હોય, તો ગુજરાતી મૂળ ભાષાની આ અસર ગણાય. સૂરત સં. સૂર્યપુર–મૂરઝ (પુર)–સુરત એ પ્રમાણે વ્યુત્પન્ન થયું છે, એટલે કેટલાક વિદ્વાનો માને છે તેમ, આ પદાન્ત સાથે તેને સંબંધ નથી.
૪૮ પ્રાચીન તામ્રપત્રોમાં મોડવાવા નામ મળે છે.
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org