________________
ઇતિહાસની કેડી
માન્યતા પ્રાચીનેાની હતી. સૃષ્ટિક્રમને જરાયે હલકા ખ્યાલ પ્રાચીને ઝે બાંધ્યા નથી. તેમ જ આંધેલા ખ્યાલને વ્યક્ત કરવામાં નિરર્થક દાંભિ ચેાખલિયાપણાને જરાયે સ્થાન આપ્યું નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે ધર્માવિન્દ્વ :: દામોઽસ્મ । અર્થાત્ ધર્માંથી અવિરુદ્ધ એવે! કામ હું છું. કામશાસ્ત્રના એક લેખક જણાવે છે કે સત્વોપવારપરમ હિમમાત્રપૂના । અર્થાત્ મારી પ્રવૃત્તિ પ્રાણીમાત્રના હિત માટે છે; અને તેથી જ બીજો એક લેખક કહે છે કે યુધવિષયા ન દુદૃષ્ટિમિન્ અર્થાત્ આવા હિતના વિષય પ્રત્યે સુજ્ઞાએ કુદૃષ્ટિ રાખવી નહીં. વ્યવહાર ગમે તે હે, પણ આદર્શ આવે! હતા, એટલે ધર્મ, કામ ઇત્યાદિ પુરુષાર્થોનું આલેખન દેવમન્દિરામાં કરવું એવું વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રન્થામાં છે; અને પરિણામે જે આસનાનું વર્ણન કામશાસ્ત્રના ગ્રન્થામાં છે તે જ આસના કામપુરુષાર્થના નિરૂપણ દાખલ દેવમન્દિરામાં બનાવવામાં આવે તે તેમાં કંઇ આશ્ચય જેવુ નથી.૧૫
આ દષ્ટિએ, ધર્માદિ પુરુષાર્થીનું આલેખન ક્યાં અને કેમ કરવું એ દર્શાવતાં, શિલ્પશાસ્ત્રનાં નીચેનાં કથના તપાસવા જેવાં છે:प्रासादभित्तिविस्तार तुल्यं वार्धत्रिपादकम् । अन्तरालस्य भित्तेस्तु व्यासं स्यान्मण्डपे तथा ॥ कूट कोष्ठादियुक्तं वा हीनं वा मुखमण्डपे । त्रिवर्गसहितं वापि तोरणाद्यैर्विचित्रितम् ॥ एकानेकतलं वापि कर्तव्यं मुखमण्डपम् ।
X
X
X
—શિલ્પરન, અધ્યાય ૩૯, શ્લાક: ૧૧-૧૩
૧૫. આ સમગ્ર કથન સાથે સરખાવા નીચેને શ્લોક:~~~ धर्मार्थकामा : सममेव सेव्या यो ह्येकसक्तः स नरो जघन्यः । द्वयोस्तु दाक्ष्यं प्रवदन्ति मध्यं स उत्तमो यो निरतस्त्रिवर्गे ॥
:
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org