________________
દેવસન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ
पुरुषार्थयुतं एवं कर्णमानमुदीरितम् । त्रिचतुरपञ्चषट्सप्तचाष्टनाड्यकनाडिका ॥
एकं तु भारयुक्तं स्यात् क्षुद्रे तु द्वयमेव वा । मुख पृष्ठे नायबम्बं कुर्यादुक्तं विशालधी : ॥
चित्राभासं पुनस्तेषामेकमार्गं समाश्रयेत् । बहिरन्तश्च सर्वेषां यत्र युञ्जीत सर्वतः ॥ सुमङ्गलकथोपेतं मन्त्रमूर्त्य दिसंयुतम् ।
x
दक्षिणेन गणेशानं उत्तरे नृत्तरूपिणम् । क्षेत्रेशं चैव चेशानां द्वारे तद् द्वारपालकम् ॥ ईशावतारक्रीडादिकथारूपाणि चैव हि । मूलभित्तौ च परितो विन्यसेदुक्तलक्षणम् ॥
X
X
- शियरत्न, अध्याय ४६, ८-८
Jain Education International
देवानां च द्विजानां च वासयोग्यं सनातनम् । बहिरन्तश्च सर्वेषां छत्रं युञ्जीत बुद्धिमान् । सुमङ्गलकथोपेतं श्रद्धानृत्तक्रियान्वितम् ॥
-થશાસ્ત્ર
શિલ્પરત્નાકર
યત
કેટલાંક મન્દિરાનાં શિલ્પમાં તે ચારે પુરુષાર્થોનું આલેખન ખૂબ જ વ્યવસ્થિત રીતે થયેલું હેાય છે. એમાં મન્દિરના રથના ચાર ભાગ પાડેલા હાય છે. તેમાં સૌથી નીચે પેાતાની હજાર કૃષ્ણાએ ઉપર સમગ્ર પૃથ્વીના ભારને વહન કરતા આદિશેષનું આલેખન હેાય છે. અહીં આદિશેષ એ ધર્મ પુરુષાર્થના પ્રતીક તરીકે રજૂ થાય છે. તેની
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org