________________
ઇતિહાસની કેડી
શિલ્પની મૂળ સૂચકતા નહીં;સમજવાને કારણે યેનકેન પ્રકારેણ તેનું ઔચિત્ય ઘટાવવાના લેાકમાનસના વહેમી પ્રયત્નમાંથી ઉદ્ભવેલા છે. શિલ્પના કાઇપણ ગ્રંથમાં તેને ઉલ્લેખ નથી. એક જ મન્દિરમાંનાં ફૂડીબધ શિલ્પા પાછળ માત્ર આટલા અને આવા ઉદ્દેશ હાય એમ માનવુ જ મુશ્કેલ છે. જો એમ જ હેત તે અનિષ્ટ ટાળવા માટે માત્ર એક શિલ્પ બસ હતું. અલબત, પાછળથી આ વહેમ દૃઢમૂલ બની ગયેલા તેની ના નહીં. કેટલેક સ્થળે દેવમન્દિર સિવાયની બીજી જાહેર જગાએએ પણ આવું એકાદ શિલ્પ ગઠવી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વડનગર અને મહેસાણામાં ચબૂતરા ઉપર, વઢવાણસીટીમાં શિયાણીની પાળના તારણ ઉપર તથા પાટણમાં કાળકા માતાના મન્દિરમાંની વાવમાં આવું એકેક શિલ્પ છે. સ્વ. રાખાલદાસ એનરજી નોંધે
પાકા અનુભવીએથી એમ જણાયુ છે કે શિલ્પશાસ્ત્રના એવા નિયમ છે કે આવાં મેટાં મિન્હામાં એકાદ નગ્ન મૂર્તિ અવસ્ય ખતાવવામાં આવે છે. તેમ કરવાથી એ મંદિર ઉપર વીજળી નથી પડતી. આ કારણથી માલિકની દૃષ્ટિ ચેારાવાને પણ કારીગરા એકાદ પૂતળી સાવ નગ્ન જરૂર મૂકે છે.
શિલ્પશાસ્ત્રને આવા નિયમ હોય કે ન હેાય અથવા તેમ કરવાથી વીજળીથી બચાવ થતા હોય કે ન હોય, પરંતુ પરંપરાથી આવી શ્રદ્ધા ચાલતી હાય એ ખનવા દ્વેગ છે.
<<
“બીજી એ પણ કલ્પના કરી શકાય છે કે કાઇ દૃષ્ટિવિકારી મનુષ્ય મદિરમાં નય તે તેના દૃષ્ટિદેાથી મંદિરને નુકસાન થાય, આવા પ્રકારને વહેમ ઢાળવાને માટે એકાદ નગ્ન મૂર્તિ મંદિરમાં કોઇ સ્થળે લગાવી દેવામાં કે કાતરવામાં આવતી હોય, અર્થાત્ કોઇ પરધર્મ અહિષ્ણુ-હર્ષ્યાળુ ઇર્ષ્યાથી મદિરને જોતાં આકરી તીવ્ર દૃષ્ટિ ફેકે, એનાથી મંદિરને નુકસાન થવા સભવ રહે, પરંતુ પેલી નગ્ન મૂર્તિને દેખતાં પેલી ઈર્ષ્યાજન્ય ક્રૂર દૃષ્ટિ ખટ્ટલાઇ જાય, અને બીજા બધા વિચારો મૂકી તે એને લેવામાં લીન બની જાય, એટલે એની ક્રૂર ભાવનાવાળી દષ્ટિની અસર મંદિર ઉપર ન રહે. આવું પણ કંઇક કારણ હોય.
Jain Education International
""
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org