________________
ઇતિહાસની કેડી
અને તીર્થંકલ્પ, રત્નમાલ, ધર્મારણ્ય, પ્રબન્ધકાશ, જિનમંડન અને ચારિત્રસુન્દરગણિના કુમારપાલપ્રબન્ધા, રત્નમન્દિરગણિના ભાજપ્રાન્ત અને ઉપદેશતરંગિણી, જિન કૃત વસ્તુપાલચરિત, અને કાન્હડદે પ્રબન્ધ તથા વિમલપ્રબન્ધ જેવા મેસ્વંગથી ઘણા સમય પછી લખાયેલા ગ્રન્થા માહિતીને અભાવે ઘણે સ્થળે માત્ર કલ્પનાવિલાસે ચઢી ગયા છે; જ્યારે મેરુત્તુંગ વાઘેલાએને સમકાલીન હતા અને તેના ઉદ્દેશ કોઇ એક પાત્રની પ્રશસ્તિ ગાવા કરતાં શ્રુતપરંપરાગત વૃત્તાન્તા આપવાને વધારે હતા. એટલે શું ઐતિહાસિક વિગતામાં કે શું રાજકીય અને સામાજિક માહિતીની ઝીણવટેમાં તે ખીજા ઘણાક લેખકેા કરતાં ચડી જાય છે; જો કે અન્ય પ્રશ્નધાત્મક ગ્રન્થામાંથી પણ સમાજશાસ્ત્રના અભ્યાસ માટે ખરેખર રસપ્રદ એવી પુષ્કળ માહિતી મળી આવે છે; પરન્તુ આ અવલેાકન પ્રબન્ધચિન્તામણિ પરત્વે જ હાઇ તે ટાંકવાને
અહીં અવકારા નથી.
ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસને લગતા આ સૌથી ઉપયેગી ગ્રન્થનુ ટીકાટિપ્પણીઓ સાથેનું ભાષાન્તર અભ્યાસીને અહુ મદદગાર થઇ પડશે. ફાસ સભાએ એ માટે જે વિદ્વાનની પસંદગી કરી તે હુ જ ચેાગ્ય થઇ છે. મૂળ ગ્રન્થમાંથી જેટલી નક્કર હકીકતે મળશે તે કરતાં ટિપ્પણીએ અને પરિશિષ્ટોમાંથી વધારે મળશે. લગભગ ચારસા ટિપ્પણામાં અનુવાદકે જે ઉપયુક્ત માહિતીને ભંડાર ભર્યાં છે—અને જેમાં ઐતિહાસિક, સામાજિક, સાહિત્યવિષયક, રાજ્યકારભાર સંબધી, ધાર્મિક એ બધી જ વસ્તુએને સમાવેશ થયા છે—તે ખરેખર અમૂલ્ય છે, અને તેથી જ, શ્રી જિનવિજયજીની કે શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીની પાતાની સંસ્કૃત આવૃત્તિએ કરતાં ગૂજરાતમાં તે અનુવાદને જ વધારે ઉપયેગ થશે એમ મારું માનવું છે.
Jain Education International
e;
For Private & Personal Use Only
www.jainelibrary.org