________________
પ્રબન્ધચિન્તામણિ
અલિરાજા ) નાં બંધના હજી છૂટયાં નથી.' આમાં પહેલા ચરણના અર્થ બરાબર નથી. સન્દેસબો શબ્દ જ અનુવાદકે ધ્યાનમાં લીધે જણાતા નથી. ‘અમારા સંદેશા તારક કૃષ્ણને કહેજે, (કે) જગત્ દરિદ્રતામાં ડૂબી ગયું છે માટે બલિનાં બંધના છેાડી દેજે.' એમ શુદ્ધ અર્થ હેવા જોઇએ. નિ અને મુખના અનુક્રમે કહેજે ’ ( સરખાવેા રાજસ્થાની ‘ કહિત્યે ’ ) અને ‘મુજે’-છાડી દેજે એ પ્રમાણે અથવા જોઇએ.
6
(૨) એક વાર સાંજના દિવાન—–આમ ખલાસ થયા પછી ભોજરાજા ધારાનગરીની અંદર કરતા હતા તે વખતે કાઇ દિગંબરને નીચેના શ્લાક ખેલતા તેમણે સાંભળ્યુંઃ
एउ जम्मु नग्गहं गिउ भडसिरि खग्गु न भग्गु । तिक्खां तुरियां न माणियां गोरी गलि न लग्गु ॥
: આ જન્મ
આના અર્થ નીચે પ્રમાણે કરવામાં આવ્યા છેઃ તો વૃથા ગયા (કારણ કે) હું નગ્ન છું, ભડવીરની તરવાર ન ભાંગી, સ્ત્રીએના તીખા કટાક્ષા ન માણ્યા કે ગેરીને ગળે ન લગાડી. આમાં અનુવાદક, શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથને અનુસર્યા લાગે છે, કારણ કે મઽસિરિલને એક પદ તરીકે લઇને મટ્ટીલા: એ પ્રમાણે અ થયા લાગે છે. તિાં તુરિયાંના અ ‘ તીક્ષ્ણ કટાક્ષ ' એવે શા આધારે થઇ શકે ? શુદ્ધ અર્થ નીચે પ્રમાણે હાવા જોઇએઃ
*
6
આ જન્મ તે વૃથા ( ‘ નગ્નાવસ્થા’માં અથવા નિનું સંસ્કૃત નિવૃંદ લઇએ તે ધાર વગરની અવસ્થા'માં એમ પણ કરી શકાય) ગયા, ભડના માથા ઉપર તરવાર ભાંગી નહીં, તેજી ઘેાડા (તુરિયાં સં. સુ। અથવા બીજો અર્થ તીખા અને તુરા રસના) ઉપયાગ કર્યો નહીં અને ગેારીને ગળે લગાડી નહીં.
"
૭૯
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org