Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬ ઢાળ-૨ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર્યાયોમાં મૃદ્ધવ્ય છે. તંતુદ્રવ્ય નથી. અને તંતુદ્રવ્યના પર્યાયોમાં તનુદ્રવ્ય છે. મૃદ્ધવ્ય નથી. બાલાદિ પર્યાયોમાં અનુગતાકારે આત્મદ્રવ્ય છે. પરંતુ પુગલદ્રવ્ય નથી. આ રીતે જો અન્વયિદ્રવ્ય સ્વીકારશો તો ઉપરોક્ત કોઈ દોષ આવશે નહીં.
ते माटिं घटादिद्रव्य, अनइं तेहनां सामान्यमृदादि द्रव्य अनुभवइं अनुसारइं परापर उर्ध्वतासामान्य अवश्य मानवां. घटादि द्रव्य थोडा पर्यायनइं व्यापई छई, अनइं-मृदादिद्रव्य પviાં પર્યાયનદં તે માટે ઘટાદિ દ્રવ્ય પણ માનવાં અને તેના સામાન્યભૂત કૃદાદિ દ્રવ્ય પણ અનુભવને અનુસાર માનવાં. સારાંશ કે ઘટ બને ત્યારથી ફુટે નહી ત્યાં સુધીના પ્રતિસમયે થતા વિશેષ વિશેષ પર્યાયોમાં “આ એક ઘટદ્રવ્ય છે” એમ ઘટાત્મક અન્વયિદ્રવ્ય સ્વીકારવું. અને પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આદિ અનેક અવસ્થા વિશેષોમાં “આ એક માટી દ્રવ્ય જ છે” એમ મૃદાત્મક અન્વયિ દ્રવ્ય માનવું. તફાવત માત્ર એટલો જ છે કે ઘટનો જીવંતકાળ મૃના જીવંત કાળ કરતાં ઓછો છે. અને મૃદનો જીવંતકાળ ઘટના જીવંતકાળ કરતાં અધિક છે. તેથી મૃદ્રવ્યની અપેક્ષાએ ઘટદ્રવ્ય અલ્પ પર્યાયોમાં વ્યાપ્ત થાય છે. અને ઘટદ્રવ્ય કરતાં મૃદ્રવ્ય અધિક પર્યાયોમાં વ્યાપ્ત થાય છે. તેથી મૃદ્દવ્ય પરસામાન્ય (મોટુ સામાન્ય = પરઉર્ધ્વતા સામાન્ય) કહેવાય છે. અને ઘટદ્રવ્ય અપર સામાન્ય (નાનુ સામાન્ય = અપર ઉર્ધ્વતા સામાન્ય) કહેવાય છે. આમ પરાપર સ્વરૂપે સઘળું ઉર્ધ્વતા સામાન્ય જ છે.
इम नर-नारकादिकद्रव्य जीवद्रव्यनो पणि विशेष जाणवो. ए सर्व नैगमनयनुं मत. બાથસંપ્રદાયનÉ મત તો સતવીરું દ્રવ્ય માવઠું તે નાખવું. 1ર-૪ો તથા જેમ ઘટદ્રવ્ય અપર સામાન્ય છે. અને મૃદ્રવ્ય પરસામાન્ય છે. તેમ મૃદ્રવ્ય-અને પુદ્ગલદ્રવ્યમાં મૃદ્રવ્ય અપર સામાન્ય છે અને પુગલ દ્રવ્ય પરસામાન્ય છે. તેવી જ રીતે જીવદ્રવ્યમાં પણ બાલાદિ પર્યાયોની અપેક્ષાએ મનુષ્યત્વ એ સામાન્ય છે. એ જ મનુષ્યત્વ જીવદ્રવ્યની અપેક્ષાએ અલ્પકાળવતી હોવાથી (બાલ-યુવાન-વૃદ્ધત્વની અપેક્ષાએ સામાન્ય હોવા છતાં પણ) જીવદ્રવ્યની અપેક્ષાએ આ જ મનુષ્યપણું વિશેષ સમજવો. એવી જ રીતે નર-નારકતિર્યંચ અને દેવ આદિ સર્વે અવસ્થાઓ પોત પોતાના વિશેષ પર્યાયોની અપેક્ષાએ ભલે સામાન્ય છે. પરંતુ જીવદ્રવ્યત્વ નામના સામાન્યની અપેક્ષાએ વિશેષરૂપ છે. અને જીવદ્રવ્યત્વ એ પરસામાન્ય બને છે. આ રીતે બનતાં પુદ્ગલદ્રવ્ય એ સામાન્ય (પરસામાન્ય) અને તેની અપેક્ષાએ મૃદ્ધવ્ય, ઘટદ્રવ્ય, રક્તઘટદ્રવ્ય વિશેષ વિશેષ હોવા છતાં પણ પોતપોતાના અવાજોર પર્યાયોની અપેક્ષાએ અવાજોર અવાજોર (અપર અપર) સામાન્ય પણ બને છે. આ રીતે સામાન્ય પણ પરતમ, પરતર, પર, અપર, અપરતર, અપરતમ એમ અનેક પ્રકારનું છે એવું નૈગમનય માને છે. એકબાજુ સામાન્ય કહેવું અને તેને જ બીજી બાજુ