Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૪ ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ प्रथम द्रव्यार्थकल्पना, पछइ-एकदा-उभयनयार्पणा करिइं ति वारई कथंचिद् अभिन्न अवक्तव्य इम कहिइं. ६.
अनुक्रमइ 2 नयनी प्रथम अर्पणा, पछई 2 नयनी एकवार अर्पणा करिइं. तिवारइं कथंचिद् भिन्न अभिन्न अवक्तव्य इम कहिइं. 7. ए भेदाभेद पर्यायमांहि सप्तभंगी जोडी, રૂમ સર્વત્ર જોડવી. ૭.
૬. પ્રથમ એકલા દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા કલ્પીએ અને ત્યાર પછી એક જ કાળે એકી સાથે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ ઉભય નયની અર્પણા (પ્રધાનતા) કરીએ ત્યારે સર્વે પણ વસ્તુઓ “કથંચિત્ અભિન અને કથંચિત્ અવક્તવ્ય” આવા પ્રકારની છે આ છો-ભાંગો જાણવો.
- ૭ તથા અનુક્રમે પ્રથમ પર્યાયાર્થિક નયની અને પછી દ્રવ્યાર્થિકનયની એમ વારાફરતી ક્રમશર બન્ને નયોની અર્પણા (પ્રધાનતા) કરીને ત્યારબાદ બને નયોની એકી સાથે યુગપત્ પણે અર્પણ કરીએ (તિ વારે) ત્યારે સર્વે પણ વસ્તુઓ “કથંચિત્ ભિન, કથંચિત્ અભિન્ન, અને કથંચિત્ અવક્તવ્ય” આવા પ્રકારની હોય છે. આ સાતમો ભાંગો જાણવો.
વસ્તુમાં રહેલા “ભેદભેદ” નામના પર્યાયોમાં જેવી રીતે આ સપ્તભંગી સમજાવી, તેવી રીતે આ સપ્તભંગી સર્વત્ર ઘટાવવી. સારાંશ કે કોઈપણ વસ્તુમાં પરસ્પર વિરોધી દેખાતા બે ધર્મો પણ વિવક્ષાના વશથી સમન્વયાત્મકપણે સાથે રહે જ છે. બે ધર્મો વિવક્ષાભેદથી સાથે રહેતા હોવાથી પ્રથમના બે ભાંગા થાય છે અને ત્યારબાદ સંચારણથી શેષ પાંચ ભાંગા થાય છે. એમ સર્વત્ર સપ્તભંગીની યોજના જાણી લેવી.
शिष्य-पूछइ छइ- "जिहां 2 ज नयना विषयनी विचारणा होइ, तिहां एक एक गौण मुख्यभावई सप्तभंगी थाओ. पणि जिहां प्रदेश-प्रस्थकादि विचारइं सात छ पांच प्रमुख नयना भिन्न भिन्न विचार होइ, तिहां अधिक भंग थाइ, तिवारई सप्तभंगीनो નિયમ શિમ ડું ?'
કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે
જ્યારે જ્યારે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય આમ બે જ નયના વિષયોની વિચારણા કરવાની હોય ત્યારે તો ત્યાં વારાફરતી પહેલા નયની મુખ્યતા અને બીજા નયની ગણતા કરવાથી પહેલો ભાંગો, અને બીજા નયની મુખ્યતા અને પહેલા નયની