Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 404
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- ઈમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ ભેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો, ઈમ કહસ્યો- “મતાંતરÙ-૫ નય કહિઇં છઇં, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છÛ, તિમ અહ્મારÛ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઈ' તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઈં જિમ વિષયભેદ છઈ, તિમ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઇં એક સંજ્ઞાÛ સંગ્રહી ૫ નય કહિયા છઈ, પણિ વિષય ભિન્ન છઈં. ઈહાં વિષય ભિન્ન નથી. ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫ ૩૨૭ જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિ આવઈ. જે ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિત વ્યવહાર, શુદ્ધાશુદ્ધ જુસૂત્રાદિકમાંહિં આવઇં. “તો વસ્તિવ” ન્યાયઇં વિષયભેદઈં ભિન્નનય કહિŪ, તો સ્થાપત્યેવસ્થાનાત્યેવ” ઈત્યાદિ સપ્તભંગી મધ્યે કોટિપ્રકારð અર્પિતાનર્પિત સત્ત્તાસત્ત્વગ્રાહક નયપ્રક્રિયા ભાંજઈ. એ પંડિતઈ વિચારવું. || ૮-૧૪ || “જો” વિષયભેદઈં નયભેદ કહસ્યો તો સામાન્યનૈગમ સંગ્રહમાં, વિશેષનૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જાસ્યઈં'' એહવી શિષ્યની શંકા ટાલવાનઇં અર્થિ કહઈ છઈ યધપિ સંગ્રહનય- વ્યવહારનય માંહિ જ, સામાન્ય વિશેષ ચર્ચાઈ નૈગમનય ભલઈ છઈ, તો પણિ કિહાંઈક પ્રદેશાદિ દૃષ્ટાન્તસ્થાનઇં ભિન્ન થાઈ છઈ. ડાં ચ छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो । તમ્મિ ય સો ય પણ્ડો, સો ચેવ ળ ચેવ સત્તË ॥ ત્યાદ્રિ ॥ તે માટિ-કિહાંઈક ભિન્ન વિષયપણાથી નૈગમનય ભિન્ન કહિઓ, એ તો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમાદિકનયથી અભિગ્ન વિષય છઈ, તો તે અલગા કરિનઈં નવ ભેદ નયના કિમ કહિŪ ? || ૮-૧૫ || વિવેચન જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક છે. તે નાગમાદિક સાતનયોમાં સમાઈ જાય છે. તેને અલગા કરીને ૯ નયો કરવાની શું જરૂર ? આવું ઉત્સૂત્રભાષણ કરવાનું જૈનાચાર્યને (દિગંબરાચાર્યને) કેમ શોભે ? इम अंतर्भावित कहतां ७ मांहिं भल्या, जे द्रव्यार्थिक पर्यायार्थिक, तेहनो अलगो उपदेश किम करिओ ?


Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444