Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪૬ ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તમ7 - તેથી આ બધી નયોની અને ઉપનયોની દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીએ કરેલી અને મનમાત્રથી કલ્પલી, સૂત્રાધાર વિનાની, ભેદ-પ્રભેદો પાડીને ગુંચવાડો ઉભી કરનારી, સઘળી પણ પ્રક્રિયા, જે કંઈ છે. તે કેવળ શિષ્યોની બુદ્ધિને ડહોળવા બરાબર જાણવી. અર્થાત્ આવી કલ્પનાઓ કરવામાં પોતાનો દુરાગ્રહ, મિથ્યામતિ, અને વિદ્વત્તા બતાવવાનો ભાવ આ ત્રણ સિવાય કંઈ સાચું તત્ત્વ નથી. શાસ્ત્રાનુસારી નયોનો અભ્યાસ કરવો એ જ હિતાવહ છે. / ૧૨૭ | વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ? | મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી શેષ રે !
- પ્રાણી પરખો આગમભાવ /૮-૨૦ || તિeઈ ભાષ્યઈ ભાસિઉં રે, આદરિઈ નિરધાર | તત્ત્વ અરથ નિશ્ચય ગ્રહઈ રે, જન અભિમત વ્યવહાર રે .
પ્રાણી પરખો આગમભાવ / ૮-૨૧ . ગાથાર્થ– નિશ્ચય નય કરતાં વ્યવહાર નયમાં “ઉપચાર” છે. આ વિશેષતા પણ ક્યાં છે ? અર્થાત્ નથી. કારણ કે જ્યારે એકનયની મુખ્યવૃત્તિ હોય છે. ત્યારે શેષ સર્વે નયો ઉપચારવાળા જ હોય છે. મેં ૮-૧૦ |
તે કારણથી વિશેષાવશ્યકભાષ્યમાં જે કહ્યું છે તે નિશ્ચય કરીને અવશ્ય આદરીએ, જેમ કે તત્ત્વભૂત અર્થને જે ગ્રહણ કરે તે નિશ્ચયનય અને લોકમાન્ય અર્થને જે ગ્રહણ કરે તે વ્યવહારનય જાણવો. | ૮-૨૧ |
ટબો- વ્યવહારનઈ વિષે ઉપચાર છઈ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્યો વિશેષ ? જિવારઇ-એકનયની મુખ્યવૃત્તિ લેઈઈ, તિવારઈ બીજા નયની ઉપચારવૃત્તિ આવઇ, અત એવ “ચાલવ'' એ નયવાક્યઇ અસ્તિત્વગ્રાહક નિશ્ચયન ઇં, અસ્તિત્વ ધર્મ મુખ્યવૃત્તિ લેતાં કાલાદિક ૮ અભેદ વૃરૂપચારઇ. અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ, સકલાદેશરૂપ નયવાક્ય થાઈ, માર-ગ્રંથઈ ઈમ પ્રસિદ્ધ છઈ, “સ્વસ્વાર્થઈ સત્યપણાનો અભિમાન તો સર્વનયનઈ માંહોમાંહિં છઈ જ. ફલથી સત્યપણું તો સમ્યગ્દર્શનયોગઈ જ છઈ" || ૮-૨૦ ||