Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 431
________________ ઢાળ-૮ : ગાથા-૨૨-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- જે બાહ્યઅર્થનû ઉપચારû અત્યંતરપણું કરિÙ, તે નિશ્ચયનયનો અર્થ જાણવો. યથા ૩૫૪ समाधिर्नन्दनं धैर्यं, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ इत्यादि ॥ श्री पुण्डरीकाध्ययनाद्यर्थोप्येवं भावनीयः ॥ જે ઘણી વ્યક્તિનો અભેદ દેખાડિઈં, તે પણિ નિશ્ચયનયાર્થ જાણવો. જિમ “ળો આવા ઇત્યાદિ સૂત્ર. વેદાન્તદર્શન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયાર્થ સમ્મતિ ગ્રંથÛ કહિઉં છઈ. તથા દ્રવ્યની જે નિર્મળ પરિણતિ બાહ્યનિરપેક્ષ પરિણામ, તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. જિમ “આયા સામાÇ, આવા સામાસ અફે’ ઇમ જે જે રીતિ લોકાતિક્રાન્ત અર્થ પામિઇં, તે તે નિશ્ચયનયનો ભેદ થાઈ. તેહથી લોકોત્તરાર્થ ભાવના આવઈં. ॥ ૮-૨૨ || જેહ વ્યક્તિનો ભેદ દેખાડિઇં- “અનેાનિ દ્રવ્યાળિ, અનેવે નીવાઃ” ઇત્યાદિ રીતિ, તે વ્યવહારનયનો અર્થ, તથા ઉત્કટપર્યાય જાણીઇ, તે પણિ-વ્યવહારનયનો અર્થ, ‘વ્રત વ-વિયેળ પંચવો મમરે, વવારળયેળ જાતવળે'' ઈત્યાદિ સિદ્ધાન્તઈં પ્રસિદ્ધ છઈ, તથા કાર્યનŪ નિમિત્ત કહતાં કારણ, એહોનÛ અભિનપણું કહિઈં, તે પણિ વ્યવહારનયનો ઉપાય છઈ, જિમ ‘આયુષ્કૃતમ્ ઇત્યાદિક કહિÛ, ઇમ- શિરિવાતે, ઙિા સ્રવતિ" ઈત્યાદિ વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈં છઈં || ૮-૨૩ || વિવેચન– દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીએ નયો-ઉપનયો જે કલ્પ્યા છે. તથા અધ્યાત્મદૃષ્ટિએ ઉપચાર ન હોય તે નિશ્ચય અને ઉપચાર હોય તે વ્યવહાર ઈત્યાદિ જે જે અર્થો કલ્પ્યા છે. તે સર્વેનું ઉપરની ગાથાઓમાં યુક્તિપૂર્વક નિરસન કર્યું. તેનાથી એક પ્રશ્ન થાય છે કે જો શ્રી દેવસેનાચાર્યે નિશ્ચય-વ્યવહારનયના જે અર્થો કર્યા છે તે બરાબર નથી. તો નિશ્ચય-વ્યવહારનયના સાચા અર્થો શું ? તે તો જણાવો. આવા પ્રશ્નના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી આ બે ગાથાઓમાં નિશ્ચય-વ્યવહાર નયના સાચા અર્થો સમજાવે છે— जे बाह्य अर्थनई उपचारइं अभ्यन्तरपणुं करिइं, ते निश्चयनयनो अर्थ जाणव વા

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444