Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 440
________________ (૬) અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો | +(૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. | (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન ઉત્તરોનો સંગ્રહ. | (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) “ષડશીતિ” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) શતક : પૂજ્યપાદ આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રંથનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૧૩) પૂજા સંગ્રહ સાર્થ - પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજા તથા તેના સરળ ગુજરાતી અર્થો. (૧૪) “સ્નાત્ર પૂજા સાર્થ” સ્નાત્ર પૂજા અર્થ સહિત. (૧૫)“સખ્યત્ત્વની સઝાય” ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યકત્વના ૬૭ બોલની ઉપાધ્યાયજીકૃત સક્ઝાયના અર્થ. (૧૬) “નવસ્મરણમૂલ ગાથા, તથા અર્થો ગુજરાતી અને ઇંગ્લિશમાં. (૧૭) રત્નાકરાવતારિકા :-ભાગ-૧, પરિચ્છેદ : ૧-૨, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444